[100+ ગુજરાતી] Love Shayari, Quotes, MSG, Status and Images in Gujarati 2022

મિત્રો જેમ લોચા-લફડા અને જલેબી-ફાફડા ને ગુજરાતી ની Life માંથી કાઢી નથી શકાતું.  તેમજ LOVE ને પણ ગુજરાતી ના દિલ માંથી કાઢી નથી  શકાતું. તો ચાલો આજે તેવીજ ગુજરાતી શાયરી લવ, Love Shayari in Gujarati, Love Quotes in Gujarati અને Gujarati Shayari Friendship લાવીઓ છું. જે તમે તમારી દીકુ ને મોકલી તેના હોઠો પર સ્મિત 😊 લાવી શકો છો.

[100+ ગુજરાતી] Love Shayari, Quotes, MSG, Status and Images in Gujarati 2022
100+ Love Shayari, Quotes, MSG, Status and Images in Gujarati 2022

જોકે આમ તો હું એક શાયર નથી પણ પ્રેમ માં એક વાર પડિયા પછી એમ લાગે છે કે શાયર ના થોડા લક્ષણ તો આવી ગયા છે.😄 તો ચાલો મારા દિલની વાતો ને 2 પંક્તિ માં સમજીએ.

Gujarati Love Shayari and Quotes

મિત્રો અહીં નીચે કેટલીક Romantic Love Shayari in Gujarati, Love Quotes in Gujarati,  ગુજરાતી શાયરી પ્રેમ, Gujarati Shayari Friendship, Gujarati Shayari Love Letter, Love Messages in Gujarati અને Love Status in Gujarati આપેલ છે. જે તમને તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે મદદરૂપ થશે.

Love Shayari in Gujarati

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, 
અરીસો પણ કહે છે, "મારી શુ જરૂરત છે તને!"

Tara prem e kaik e rite shangaryo che mane,
Ariso pan kahe che, "Mari su jarur che tane!"

"અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, 
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે."

 
"Amastaj hotho par ek mithu hasya aavi jay che,
Aamj betho hou chu ne taro khyal aavi jay che."

"કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, 
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે."

""Kai puchto nathi, chata badhu janto rahe che,
Antare rehva chata, Antar ma mahekto rahe che."


Love Shayari in Gujaratii
Love Shayari in Gujarati

"બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , 
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું..."

"Bas aek tara namni rekha hatho ma mangu chu,
Hun kya nasib thai kai khas mangu chu..."


"આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, 
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે."

"Aakash heran che joine mara chand ne jamin par
Pachi hu hosh khoi betho chu ema moti vat shu che."


Image Product Feature Price
ગુજરાતી શાયરી & સુવિચાર
ગુજરાતનું એકમાત્ર ગુજરાતી શાયરી, સુવિચાર, Quotes, સ્ટેટ્સ, આપતું App. 10,000+ શાયરી અને સુવિચાર. Install

Love Quotes in Gujarati

"એમની નજરમાં ફરક આજે પણ નથી... 
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે..."

"Aemni najarma farak aaje pan nathi...
Pahela fari farine jota hata ne have joine fari jay che..."

Love Quotes in Gujaratii
Love Quotes in Gujarati

"સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, 
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને."

"Sambhad, bahu j lambi varo karvi che tara sathe
Tu aavje mari pase tari aakhi ZINDAGI lai ne."

"તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, 
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું, 
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, 
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું." 

"Tu ketli sundar che, Tane batavva mangu chu,
Maro pram che tu, Tane medavva mangu chu,
Tuti ne so vakhat jivyo chu tara vina hu,
Fari tara sathe thodak kshan vitavva mangu chu."
 
આ પણ જુઓ:- 

"મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે, 
જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે."

"Madya cho kaik ae rite jane, Puri thai mannat che,
Jyarthi aavya cho jindagima, Jindagi jane jannat che."


gujarati shayari love romantic

"તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ, 
 અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ"

"Te radya fakta Mahobabat ma be-char aasu,
     Ane ame radya to besi gayu chomasu"


વધુ શાયરી માટે Page No. 2 પર ક્લિક કરો...👇

Gujarati Shayari Friendship

"તારો ગુસ્સો પણ 'ચા' જેવો જ, 
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜"

"Taro gusso pan 'CHA' jevo j,
Ane tane piva ni pan maja garam kari ne j"

"જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે, 
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે."

"Jindagi  ma pehla thi j badhu gothavai gayu hoi che,
Bas saheb nathi bhagya ma teno j JINDAGI ne afasos rahi jay che."

"ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની, 
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા."

"Garaj mare j hatine tena premni,
Aeni pase to mara jeva ketlay RAMAKADA hata."

Gujarati Shayari Friendship
Gujarati Shayari Friendship

"તારા અને મારા મા કેટલી સમાનતા છે, 
તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું."

"Tara ane mara ma ketli samanta che,
Tu antar rakhe che ane hun tane antarma rakhu chu."


"હસું છું એટલે માની ના લેતા કે સુખી છું, 
રડી 😭 નથી શકતો એટલે હું દુઃખી છું."

"Hasu chu aetle mani na leta k sukhi chu,
Radi nathi sakto aetle hu DU:KHI chu."

Love Messages in Gujarati

"જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા 💔 જ નથી."

"Je bijane madta j tamaru mahatva bhuli jata hoy
 Ae kharekhar tamara hota j nathi."

Gujarati Shayari Sad
Gujarati Shayari Sad

"તમારા મનની વાત જેને સમજાવવી પડે, 
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી ☹️ નહી."

"Tamara manni vat jene samjavvi pade,
Ae vyakti tamara shabdo j samajshe tamari lagani nahi."

"રિસાઈ ગયેલી ખામોશી કરતાં, 
બોલતી ફરિયાદ ખરેખર સારી 😇 હોય છે."

"Risai gayeli khamoshi karta,
Bolati fariyad kharekhar sari hoy che."


"પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
 વધારે સુખ આપવાની હરિફાઇ."

"PREM aetle aekbija thi aekbija ne,
Vadhare sukh aapvani harifay"

Love Messages in Gujarati
Love Messages in Gujarati

"જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી, 
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી" 

"Joyo nathi aek chand me ghana divas thi,
Andhari lage che aa duniya ghana divas thi"


વધુ શાયરી માટે Page No. 3 પર ક્લિક કરો...👇

Romantic Love Shayari in Gujarati

"બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે, 
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે, 
 જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું 🙃 થઈ જશે."

"Badha ne khabar che k je thavanu che ae j thase ne thai ne pan raheshe,
  Pan badha aevu patra ichche che ke,
  Je kahe tu chinta na kar hu chu ne badhu saru thai jashe"

તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.

"Tu puchi leje savarne, Na vishvash aave to sanjne,
Aa dil dhadke che tara j nam thi."

દિલ કે હાલ બતાના નહિ આતા,
હમે એસે કિસીકો તડપાના નહિ આતા,
સુનના તો ચાહતેં હૈં હમ ઉનકી આવાજ કો,
પર હમે કોઈ બાત કરને કા બહાના નહિ આતા.

"Dil ke hal batana nahi aata,
Hame ese kisiko tadpana nahi aata,
Sunna to chahte hai ham unke aavaj ko,
Par hame koi bat karne ka bahana nahi aata."

Romantic Love Shayari in Gujarati
Romantic Love Shayari in Gujarati

ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.

"Na chand ni chahat, Na taro ni farmaish,
Darek kshane tu mari sathe hov bas ej che mari khvaish."

જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું,
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું.

"Jara si badmash Jara si nadan hai tu,
Lekin yebhi sach hai ki Meri jaan hai tu."

Romantic Love Quotes in Gujarati

આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.

"Aaj pan e aavaj gunje che mara kan ma,
Jyare paheli vakhat vaat kari hati me eni jode ekant ma."

Romantic Love Quotes in Gujarati
Romantic Love Quotes in Gujarati

તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.

"Tu kari le gusso tare karvo hoy etalo,
Pan tara aa abola aapanne nahi fave."

ના તારું કઈ ચાલ્યું ના મારુ,
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા,
અને ભૂલી પણ ના શક્યા.

"Na taru kai chalyu na maru,
khabar nahi kya choghadia madya ta aapne.
Ke jode pan na rahi shakya,
ane bhuli pan na shakya."

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

"Koi ajanya sathe pan PREM thai jay che,
To koi PREM karine pan ajanya thai jay che."

ગુજરાતી શાયરી પ્રેમ
ગુજરાતી શાયરી પ્રેમ

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી,
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે.

"Taru mari same hasine jovu e prem nathi,
Pan hasya pachi dilma kai-kai thavu e prem che."


Gujarati Shayari Prem 

જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે,
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય. 

"Jindagi bhar sath nahi aape to chale,
Pan aatli yaad aapi jaje ke aa jindagi nikdi jay."

સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની,
બાકી સાથે જીવશું સાથે મરશું એતો માત્ર કેહવાના શબ્દો છે. 

"Saachi jarurat hoy che ek bijane samajvani,
Baaki saathe jivashu saathe marishu eto matra kehvana shabdo che."

પ્રેમ છે એવું હું ક્યારેય નહિ કહું,
પણ તું હા કહીશ તો હું ના પણ નહિ કહું.!!

"PREM che evu hu kyarey nahi kahu,
pan tu HA kahish to hu NA pan nahi kahu."

Gujarati Shayari Prem
Gujarati Shayari Prem

ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા,
જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા

"Naa jane kai fariyadna ame shikar thai gaya,
Jetlu DIL saf rakhyu etla ame gunegar thai gaya."

સાચો પ્રેમ તો એ કહેવાય..કે life માં ઓપ્શન ભલે ગમે એટલા હોય પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જોઈએ.

"Sacho PREM to a kehvay...ke LIFE ma option bhale game etala hoy pan chois hamesha ek j vyakti ni hovi joia."

Gujarati Shayari Love Letter

એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!

"Evi pan rato hati jema aapni VATO hati,
Ane have a rato che jema fakt aapni YADO che."

Gujarati Shayari Love Letter
Gujarati Shayari Love Letter

એકાદ એવી સાંજ આવે...
કે યાદ કરું તને, અને ત્યાં જ તું આવે...

"Ekad evi sanj aave...,
ke yaad karu tane, ane tya j tu aave..."

કહો તો થોડું પાસ આવી ને કહું...
ખુદ થી પણ વધુ...
દિલ પડી ગયું છે તારા પ્રેમ માં....

"Kaho to thodu paas aavi ne kahu,
Khud thi pan vadhu,
Dil padi gayu che tara PRAM ma."

હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી,
પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી...

"Har ek khune hu shodhto rahyo eni khushi,
Pachi khabar padi dilma j che eni khushi."

ગુજરાતી શાયરી લવ
ગુજરાતી શાયરી લવ

ક્યારેક ક્યારેક તો તું એવું કરી લે ને,
શાયરી છોડી ને મારુ દિલ વાંચી લે ને.

"Kyarek kyarek to tu evu kari le ne,
Shayari chodi ne maru dil vanchi le ne."

ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે,
એક સાચું બોલી નથી શકતો અને બીજો સાચું સમજી નથી શકતો.

"Ghana badha sambandho etla mate tuti jaay che karan ke,
Ek sachu boli nathi shakto ane bijo sachu samji nathi shakto."

Love Status in Gujarati

મિત્રો, અહીં નીચે એક ખુબજ સુંદર Love Status in Gujarati or Love Quotes in Gujarati નો વિડિઓ આપેલ છે. તેમાં પણ ઘણી બધી ગુજરાતી લવ શાયરીઓ આપેલ છે, જે તમને પસંદ આવશે.About Love Shayari in Gujarati

પ્લેટો અનુસાર, "પ્રેમના સ્પર્શ પર દરેક વ્યક્તિ કવિ બને છે." પરંતુ કેટલીકવાર તે પ્રેમની ભાવનાને વર્ણવવા માટે સારા શબ્દો શોધવાનું મુશ્કેલ બને છે. એટલે જયારે આપણે આપણી પ્રિય સાથે વાતો કરતા હોઈએ ત્યારે એક સારું 'શબ્દભંડોળ' હોવું ખૂબ જરૂરી છે અને તેમાં પણ Romantic Love Quotes in Gujarati ઉમેરીએ તો "સોને પે સુહાગા" જેવી વાત થઈ જાય.

પ્રેમની શ્રેષ્ઠ અને સૌથી ખરાબ બાબત એ છે કે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. એટલે જ્યારે તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો, ત્યારે તે ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવી મુશ્કેલ હોઈ શકે છે.

મિત્રો ગુજરાતી પ્રેમ શાયરી અથવા Husband Wife Love Quotes in Gujarati ની આ લિસ્ટ તમારા જીવનસાથીને તમારી લાગણીઓ અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવાનું સરળ બનાવી દેશે. તમે આ Romantic Love Shayari in Gujarati ને તમારા મોબાઈલ માં Google Keep જેવા notes Apps માં  માં Save કરી ને રાખી શકો છો કે જેથી જયારે તમે તમારી જાનુડી સાથે વાતો કરતા હોવ ત્યારે તેમને Love MSG in Gujarati મોકલી ઈમ્પ્રેસ કરી શકો. 

Play Store  માં ઘણા બધા ગુજરાતી શાયરી લવ  ના Apps ઉપલબ્ધ છે. તમે તે App ને તમારા મોબાઈલ માં install કરી ને રાખી શકો છો કે જેથી કરી તમને જયારે પણ Gujarati Shayari Friendship or Love ની જરૂર પડે ત્યારે તેને ઉપયોગ માં લઇ શકો. અહીં નીચે એક Gujarati Love Shayari App ની લિંક આપેલ છે જે તમને સારું લાગે તો ઉપયોગ માં લઇ શકો છો.

Download Gujarati Love Shayari App:- Click Here

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Love Shayari in Gujarati or Love Quotes in Gujarati 2022 પોસ્ટ પસંદ આયવી હશે. જો તમારા મનમાં પણ આવી જ કોઈ શાયરી છુપાયેલી હોય તો અમને નીચે Comment કરી જણાવી શકો છો.
Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

2 Comments

  1. અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
    આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે." સુ વાત લખી છે વહા દિલ થી સલામ

    ReplyDelete
Post a Comment
Previous Post Next Post