[100+ New] દર્દભરી શાયરી 2024 | Bewafa and Sad Shayari in Gujarati

4.2/5

Sad Shayari in Gujarati એ આપણી દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક જરિયો છે. જયારે આપણે કોઈ વ્યક્તિને બેહદ પ્રેમ કરતા હોઈએ અને પછી એ આપડે છોડીને ચાલી જાય એનું દુઃખ એક સાચો પ્રેમી જ સમજી શકે. આ પોસ્ટમાં એક સાચા આશિકે લખેલી 100+ Bewafa Shayari in Gujarati અને Gujarati Sad Shayari આપેલ છે જેને વાંચીને તમારી આખોમાં પણ આશુ આવી જશે.

a man standing in front of a sunset with sad Shayari in Gujarati
Sad Shayari in Gujarati

દર્દભરી શાયરી

જે વ્યક્તિ એ જીવન ભર સાથ નિભાવવાની કસમ ખાધી હતી અને અધવચ્ચે જ તમારો સાથ છોડી ને ચાલી ગઈ તેને તમારું દર્દ વ્યક્ત કરવા માટે અહીં નીચે કેટલીક Sad Shayari in Gujarati, Bewafa Shayari in Gujarati, Sad Quotes in Gujarati, બેવફા શાયરી, Sad Status in Gujarati, વિરહ શાયરી, Breakup Shayari in Gujarati, બેવફા ના ટેટસ અને બેવફા શાયરી ફોટો આપેલ છે. 

Sad Shayari in Gujarati

અંતમાં અજાણ્યા બનીને રહી ગયા,
એ બે લોકો જે એકબીજા વિશે બધું જ જાણતા હતા…💔

“Antama ajanya banine rahi gaya,
Ae be loko je ekbija vishe badhu j janta hata…💔

ન હવે તને પ્રેમ કરીશ કે
ન હવે નફરત કરીશ
બસ હવે અજનબી બની જઈશ… 😏

Na have tane prem karish ke
Na have nafrat karish
Bas have ajnabi bani jaish…😏

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

“Khudne Bewafa Samji Tane Bhuli Jaish Pan Duniya Saame Tane Bewafa Kahi Badnam Nahi Karu”

A boy sitting on a chair in the rain with Bewafa Shayari in Gujarati on it.
Bewafa Shayari in Gujarati

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

“Javab To Darek Vat No Aapi Dav Hamna Pan Je Mara Sabandh Nu Mahatav Na Samji Shakya Ae Mara Shabdo Ne Shu Samjshe”

બસ મહોબ્બત માંથી
ફુરસત ના મળી….
નહીં તો કરીને બતાવત
નફરત કોને કેહવાંય…

“Bas mahobbat mathi
fursat na madi…
Nahi to karine batavat
Nafrat kone kehvay…”

જેટલું કાજળ મેં આંખો માં આંજ્યું,
એટલો મારો પ્રેમ.
અને જેટલું મારી આંખોમાંથી પ્રસર્યું,
એટલી તારી નફરત.

“Jetlu kajad me aankho ma aanjyu,
Aetalo maro prem.

Ane jetlu mari aankhomathi prasaryu,
Aetali tari nafrat.”

Sad Love Shayari in Gujarati is written over an image of Lord Krishna and Radha.
Sad Love Shayari in Gujarati

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

“Ketli Vakhat Maaf Karu Tane Te Gae Vakhte Pan, Aevu J Kahiyu Hatu Ke Have Aavi Bhul Nahi Thay”

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

“Koeni Paase Aetali Pan Ummid Na Rakhvi Ke, Ummid Ni Sathe Sathe Tame Pan Tuti JaO!”

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕

“Prem Na Pyala Thoda Hadvek Thi Pijo…
Hoth To Pachavi Leshe Pan Dil Ne Bahu Taklif Padshe…”

A woman's back with a Bewafa Shayari quote in Gujarati.
Bewafa Shayari quote in Gujarati

બેવફા શાયરી નું બેસ્ટ App:- Click Here

Bewafa Shayari in Gujarati

જો રૂપિયાને બદલે ‘પ્રેમ’ ચલણમાં હોત, તો તું મને ભિખારી બનાવીને જ રેત !!

Jo rupiyane badle ‘Prem’ chalanma hot, to tu mane bhikhari banavine j ret !!

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા, કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.

“Hisab To Nathi Rakhiyo Ke Virah Ne Ketla Varsho Viti Gaya,
Ketlik Mulakat Aevi Yaad Aave Che Jane Kalni J Vaat Hoy”

નફરત ને પારખતા એક ક્ષણ લાગે,
ને ચાહત ને જાણવા વર્ષો…!!

Nafrat ne parakhta ek kshan lage,
Ne chahat ne janava varsho…!!

Gujarati Sad Shayari, Quotes and Status
Gujarati Sad Shayari, Quotes and Status

પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી.💔

“Prem Hato Jenathi,
Nafrat Che Have Aenathi”

જે લોકો મને નફરત કરે છે,
એ ખુશી ખુશી કરો.
કારણ કે હું બધાને લવને
કાબેલ નથી સમજતી….

“Je loko mane nafrat kare che
Ae khushi khushi karo.

Karan ke hu badhane lavne
Kabel nathi samjati….”

વાત ખાલી છોડવાની હતી, છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

“Vat Khali Chhodvani Hati, Chhodine Nahi Tame To Todine Chalya Gaya”

નફરત કમાવવી પણ સહેલી નથી સાહેબ,
લોકોની આંખોમાં ખટકવા માટે પણ
આપણામાં કાંઈક ખૂબી હોવી જોઈએ.

Nafrat kamavavi pan saheli nathi saheb,
lokoni aankhoma khatkva mate pan,
Aapanama kaik khubi hovi joie.

બેવફા શાયરી ફોટો
બેવફા શાયરી ફોટો

કોણ સાચવશે તને મારી જેમ, જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

“Kon Sachvashe Tane Mari Jem, Je Alag Pan Rahe Ane Bahu J Prem Pan Kare”

દિલમાં લાગણી હોવી જોઈએ,
પ્રેમ પણ થશે અને નફરત પણ થશે.

Dilma lagani hovi joie,
Prem pan thashe ane nafrat pan thase.

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી Time Pass જ કર્યો હોત ને,
તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.

“Prem Karyo Aetale To Bhuli Nathi Shakta,
Jo Khali Time Pass J Karyo Hot Ne ,
To Kyarna Sorry Kahine Block Kari Nakhya Hot”

આ પણ જુઓ:

Sad Quotes in Gujarati

નફરત ની એક વાત સારી લાગી…
એ પ્રેમ ની જેમ ખોટી નથી હોતી…!!

Nafrat ni ek vaat sari lagi…
Ae prem ni jem khoti nathi hoti…!!

bewafa shayari gujarati
bewafa shayari gujarati

સબંધો ની જંગ માં જ્યારે પ્રેમ ના હથિયારો ઉપાડો ત્યારે કોઈક નફરત ની ઢાલ લગાડે જ છે…!!!

Sabandho ni jang maa jyare prem na hathiyaro upado tyare koik nafrat ni dhal lagade j che…!!!

આજકાલ તો એ અમને Digital નફરત કરે છે, અમને Online જોઈને પોતે Offline થઈ જાય છે.

“AajKal To Ae Amne Digital Nafrat Kare Che, Amne Online Joine Pote Offline Thae Jay Che”

જનમ જનમનો સાથ માંગતી હતી અને, બે મિનિટમાં ગુસ્સો કરીને જતી રહી.

“Janam Janamno Saath Mangati Hati Ane, 2 Minute Ma Gusso Karine Jati Rahi”

એક દિવસ તો એવો આવશે જ કે જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.

“Aek Divas To Aevo Aavshe J Ke Jyare Mara Jetlu Dard Tane Pan Thashe”

Gujarati Sad Shayari
Gujarati Sad Shayari

ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે, આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું.

“Kyarek-Kyarek Ae Saval Khubaj Satave Che Mane Ke, Aapne Malya J Sha Mate Jyare Aapde Malvu J Na Hatu”

પ્રેમ કરવો હોય તો જીવતા હોય ત્યારે કરી લેજો સાહેબ,
કેમ કે મર્યા પછી તો નફરત કરવા વાળા પણ રડી પડે છે !!

“Prem karvo hoy to jivta hoy tyare kari lejo saheb,
Kem ke marya pachi to nafrat karva vada pan radi pade che !!”

એક નફરત છે જે લોકો પળમાં સમજી જાય છે,
અને એક પ્રેમ છે જેને સમજવામાં વર્ષો નીકળી જાય છે !!

“Aek nafrat che je loko padma samji jaay che,
Ane ek prem che jene samajvama varsho nikdi jay che !!”

આંખો થાકી ગઈ છે આકાશ ને જોય-જોય ને, પણ એ તારો તૂટતો જ નથી, કે જને જોઈને હું તને માંગી લવ.

“Aankho Thaki Gae Che Aakash Ne Joy-Joy Ne, Pan Ae Taro Tutto J Nathi, Ke Jene Joine Hu Tane Mangi Lav”

Breakup Shayari in Gujarati

જિંદગીમાં બાકી બધું મળ્યું બસ એક તમે ન મળ્યા.😢

“Jindagi Ma Bakki Badhu Malyu Bus Aek Tame Na Malya”

જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી હતીને, ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર રડાવીશ.

“Jyare Tu Paheli Vaar Mari Same Joine Hasi Hati Ne, Tyar Thi J Mane Khabar Hati Ke Tu Aek Divas Mane Jarur Radavish”

નફરત કરીને
શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની
ટેવ પણ ખોટી નથી‼️

Nafrat karine
Shu kaam koinu maan vadharvu,
Maaf karine shamavi devani
tev pan khoti nathi !!

✍અમારા થી આટલો
અનુબંધ રાખજો
નફરત કરો કે પ્રેમ ,
સંબંધ જરૂર રાખજો..!!✍

Amara thi aatlo
anubandh rakhjo

Nafrat karo ke prem,
Sambandh jarur rakhjo..!!

કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું, જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય.

“Ketlu Agharu Che Ae Vyaktine Good Bye Kahevu, Jeni Sathe Aakhi Jindagi Vitavvana Promise Karela hoy”

દર્દ ભરી શાયરી
દર્દ ભરી શાયરી

લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે. હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.

“Loko Kahe Che Samjo To Khamoshi Pan Ghanu Kahe Che. Hu Varsho Thi Khamosh Chhu, Ane Ae Aaj Sudhi Bekhabar Chhe”

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે, બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.

“KhushiO Nu Saher Ane Maru Dil Udash Chhe, Bija Koini Tamnna Nathi Bus Taro J Enatajar Chhe”

બેવફા શાયરી

ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”, તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.😭

“Na Heran Kar Jivva De Mane ‘Jindagi’, Tari Kasam Tari Aagal Hari Gaya Chhiye Have”

બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો, થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો…

“Bijana Mate Jivta Hata Tya Sudhi Kai Vandho Na Aaviyo, Thoduk Potana Mate Shu Vicharyu Jamano Dushman Bani Gayo…”

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

“Dil Ma Tirad Padi To Saaru J Thayu Ne Saheb,
Nahi To Andharu J Rahet Aema Hamesha Mate”

Sad Quotes in Gujarati
Sad Quotes in Gujarati

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો,
દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો

“Ariso Aaje Fari Rishvat Leta Pakdayo,
Dard Hatu Dil Ma Ane Chahero Fari Mushkurayo”

સાચે જ કેટલું દુઃખ થાય છે, જયારે કોઈની જરૂર હોય અને એ આપણી પાસે ના હોય !!😞

“Sache J Ketlu Dukh Thay Chhe, Jyare Koini Jarur Hoy Ane Ae Aapni Pase Na Hoy!!”

લાગણી શાયરી

ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.

“Farithi Mari Paheli Mahobbat Bani JaO, Tamara Thi Mari Aa Chelli Gujarish Chhe”

દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન,
આ દિલ વાળું “દિલ” બહુ તકલીફ આપે છે.

“Dimag Vaadu Dil Mane Pan Aap Bhagvan,
Aa Dil Vaadu ‘DIL’ Bahu Taklif Aape Chhe”

મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું, મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.

“Mane Tara Thi Juda Rakhe Chhe Ane Koi Dukh Pan Thva Nathi Detu, Mara Andar Kon Chhe Aa Tara Jevu Je Mane Chen Thi Jivva Pan NAthi Detu”

વિરહ શાયરી
વિરહ શાયરી

મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ. ડરતા હું બતાને સે… કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.

“Meri Hasi Me Bhi Gam Chupe Hai, Darta Hu Batane se…. Kahi Sabka Pyar Se Bharosa N Uth Jaye”

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે. ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.

“Aek Dard Chupayelu Che Dil Ma, Muskan Pan Adhuri Lage Che.
Khabar Nahi Tara Vina Kem Mane Darek Savar Adhuri Lage Che”

આ પણ જુઓ:

કેટલીક વાર આપડે ઉદાસ થઇ જઈએ છીએ તેવા સમય એ દિલને હળવું કરવા માટે તમે આ ઉપર દરસાવેલ Sad Shayari in Gujarati નો ઉપયોગ તમે કરી શકો છો. જરૂરી નથી કે જીવનમાં જેની સાથે પ્રેમ થાય લગ્ન પણ તેની જોડે જ થાય કેમકે ક્રિષ્નને રાધા સાથે પ્રેમ થયો હતો પણ લગ્ન નહતા થયા.

Sad Status in Gujarati

અહીંયા નીચે એક ગુજરાતી સોન્ગ નું Sad Status in Gujarati આપેલ છે. જેને તમે તમારા WhatsApp કે Instagram જેવા સોશ્યિલ મીડિયા મૂકી તમારું દર્દ વ્યક્ત કરી શકો છો.

Sad Status in Gujarati

જો તમે શાયરીઓના શોકીન હોવ તો તમે ગુજરાતી શાયરી નું App તમારા મોબાઈલ માં Install કરીને રાખી શકો છો. અહીં નીચે એક સુંદર Google play store માં  ઉપલબ્ધ Gujarati Shayari Sad ના Appની  લિન્ક આપેલ છે.

Download Gujarati Shayari App:- Click Here

મોત્રો તમને આમારી આ પોસ્ટ  Gujarati Sad Shayari અથવા Bewafa Shayari in gujarati કેવી લાગી તેનો અભિપ્રાય નીચે કોમેન્ટ માં લખવાનું ના ભૂલશો. અમે અવાર-નવાર આવી પ્રેમ ને લગતી શાયરીઓ ની પોસ્ટ લખતા હોઈએ એટલે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


2 thoughts on “[100+ New] દર્દભરી શાયરી 2024 | Bewafa and Sad Shayari in Gujarati”

  1. *પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,*
    *કદાચ હારી પણ જાવ ત્યારે…*

    *જીત ખુદ આવી ને કહે કે,*
    *માફ કરજો મજબૂરી હતી…*

    *🌞🌞 શુભ સવાર 🌞🌞

    Reply

Leave a Comment

x