ફ્રેન્ડશીપ ડે 2021: Quotes, Wishes, Message, Shayari, Status and Images in Gujarati

દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી 01 August 2021 ના રોજ કરવામાં આવશે. લિકો આ દિવસે Happy Friendship Day Quotes in Gujarati અથવા Happy Friendship Day Wishes in Gujarati શોધતા હોય છે. આજે આ પોસ્ટ માં હું તેમના માટે બેસ્ટ 30+ Friendship Quotes in Gujarati લાવ્યો છું, જે ખુબજ ઉપયોગી થશે.

Happy Friendship Day Quotes in Gujarati
Happy Friendship Day Quotes in Gujarati

  😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}

ફ્રેન્ડશીપ ડે 2021

ફ્રેન્ડશીપ ડે માટે અહીં નીચે ખુબજ સરસ Happy Friendship Day Quotes in Gujarati, Friendship Day Message in Gujarati, Friendship Day Wishes in Gujarati, Friendship Shayari in Gujarati, Dosti Shayari Gujarati ma, Best Friendship Quotes in Gujarati, દોસ્તી શાયરી અને Friendship Day Status in Gujarati આપેલ છે. જે તમને ફ્રેન્ડશીપ ડેની શુભકામના તમારા મિત્રો ને પાઠવવામાં મદદરૂપ થશે.

Friendship Day Quotes in Gujarati

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ કહેવાય.

💐 Happy Friendship Day 💐

મિત્રતા- બે હ્રદય ને જોડતું મેધધનુષ, સાત રંગોની પરસ્પર વહેંચણી, પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર..!

💝 ફ્રેન્ડશીપ ડે ની શુભકામનાઓ 💝

તું જો બાકાત હો મુજ થી, 
તો એકલો ય શૂન્ય થઈ જાઉં..!
ને તું જો હો પીઠબળ તો, 
હું એકલો જ સૈન્ય થઈ જાઉં..!
એનું નામ દોસ્તી...!

🌸 ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ 🌸

જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો
અને સુખ નો એક કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર.

👬 હેપી ફ્રેન્ડશીપ ડે 👬

દોસ્ત દવા સે ભી જ્યાદા અચ્છે હોતે હૈં ક્યોંકી,
અચ્છી દોસ્તી કી કોઈ Expiry Date નહિ હોતી.

💞 હેપી ફ્રેન્ડશીપ ડે યારો 💞

Friendship Day Message in Gujarati

સામટા શબ્દો ઓછા પડે, મૌન ને એટલા રંગ છે.
જ્યારે ખામોશી ને પણ વાચા ફૂટે ત્યારે સમજવું કે એ
મિત્રતા નો જ મીઠો મીઠો સંગ છે. 

🌷 મિત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌷

બધું સાંભળ્યા પછી એમ કેહ કે માય ગયું તું સિગરેટ પીવડાવ અને પેગ બનાવ એ જ મિત્ર.

🙏 મિત્રતા દિવસ ની શુભકામનાઓ 🙏

અચ્છે દોસ્ત ફૂલો કી તરહ હોતે હૈં,
જિસે હમ ન તોડ સકતે હૈં, ન હી છોડ સકતે હૈં.

💐 Happy Friendship Day 💐

Friendship Day Message in Gujarati
Friendship Day Message in Gujarati


આજ નો દિવસ એમના નામે...
જેવો કિસ્મત થી મળ્યા છે કિંમત થી નહિ...

👬 મારા બધા મિત્રો ને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 👬

તમારા જેવા "સાવજ ભાઇઓ" મારી મુડી છે..
આનાથી વધારે કઇ વાત "રુડી" છે.

💞 હેપી ફ્રેન્ડશીપ ડે મિત્રો 💞


Friendship Day Wishes in Gujarati

જ્યારે સામે વાળો મિત્ર માનસિક રીતે તૂટી જાય ત્યારે જોડે ઊભા રહી ખડખડાટ હસાવી શકે એ જ છે સાચો મિત્ર.

💐 Happy Friendship Day 💐

કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના. 🌷

પરિવાર જેવી દવા અને મિત્ર જેવી રોગપ્રતિકારક શક્તિ હોય ને તો કોઈ દિવસ  કાઈ ના  થાય.

💝 ફ્રેન્ડશીપ ડે ની શુભકામનાઓ 💝

સાચા મિત્ર નો દિવસ  નહીં દાયકો હોઈ છે!
અમુક ચાટ મસાલો તો અમુક ઝાયકો હોઈ છે!
થોડાક ડાહ્યા તો થોડાક સાવ શાયકો હોઈ છે!

🌸 ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ 🌸

સાચો મિત્ર તમારી ક્ષમતા નો પરિચય દુનિયા ને કરાવશે,
સાચો મિત્ર તમારી અસમર્થતા ને કોઈ દિવસ ઉજાગર નહી થવા દે જગતમાં..!!

👬 હેપી ફ્રેન્ડશીપ ડે 2021 👬

Friendship Shayari in Gujarati

મિત્રતા એક વ્યસન હોવા છતાં તેના માટે કોઈ કાનૂની ચેતવણી નથી હોતી…

🌷 મિત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌷

૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે,
પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે.

🙏 મિત્રતા દિવસ ની શુભકામનાઓ 🙏

યારો કી યારી ભી ખીચડી સે કમ નહીં,
સ્વાદ ભલે હી ન રહે પર કમ્બખત ભૂખ મીટા દેતી હૈ.

💐 મારા બધા મિત્રો ને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 💐

Friendship Shayari in Gujarati
Friendship Shayari in Gujarati


આખો દિવસ Busy રહ્યા પછી રાતે કોઈ ખાસ મિત્ર એમ કહે "ક્યાં હતી તું? કેમ દેખાણી નઈ આજે" ભૂલી ગય મને. ત્યારે મસ્ત ફિલિંગ આવતી હા... લાગે કે કોઈ છે મારું...

💞 હેપી ફ્રેન્ડશીપ ડે મિત્રો 💞

આસમાન સે ઉતારી હૈ, તારો સે સજાઈ હૈ,
ચાંદ કી ચાંદની સે નહલાઈ હૈ... 

એ-દોસ્ત, સંભાલ કે રખના યે દોસ્તી 
યહી તો હમારી જિંદગી ભરકી કમાઈ હૈ.

💐 Happy Friendship Day 2021 💐

નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Friendship Day Quotes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી તમારા મિત્રો ને ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.


Friendship Day Status in Gujarati

ફ્રેન્ડશીપ ડે ના દિવસે WhatsApp અને Instagram પર ઘણા લોકો તેમના મિત્રો પ્રત્યનો પ્રેમ દર્શાવવા માટે Friendship Shayari in Gujarati અથવા Happy Friendship Day Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર ફ્રેન્ડશીપ ડે નું સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.


About Friendship Day in Gujarati

ભારતમાં, ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે અને નેવુંના દાયકામાં વ્યાપક લોકપ્રિયતા મેળવી હતી. ભારતીયોને ફ્રેન્ડશીપ ડે રજૂ કરવાનો શ્રેય મનોરંજન ઉદ્યોગને જાય છે કારણ કે ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોએ તેમની કથામાં ફ્રેન્ડશીપ ડે ટ્રોપ ઉમેર્યો છે અને ઉત્સાહથી દિવસની ઉજવણી કરતા મુખ્ય પાત્રો દર્શાવ્યા છે. તેના પરિચયથી, ફ્રેન્ડશીપ ડે ભારતીય સમાજના દરેક વર્ગમાં ફેલાયેલો છે અને ખાસ કરીને શાળા અને કોલેજ જતા યુવાનોમાં વર્ષનો મહત્વનો કેલેન્ડર પ્રસંગ બની ગયો છે.

આ પ્રસંગનો મહત્તમ લાભ લેવા માટે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ બજારમાં નવા ઉત્પાદનો રજૂ કરે છે. શોપિંગ મોલ અને ઓનલાઈન શોપિંગ પોર્ટલ ફ્રેન્ડશીપ ડે સેલનું આયોજન કરે છે અને વિવિધ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપે છે.

ભારતમાં ફ્રેન્ડશિપ ડે ઉજવવાની સૌથી અગ્રણી વિશેષતા એ છે કે મિત્રોના કાંડા પર ફ્રેન્ડશીપ બેન્ડ્સ બાંધવા. ફ્રેન્ડશીપ બેન્ડ વ્યક્તિઓ વચ્ચે મિત્રતાના શાશ્વત બંધનનું પ્રતીક માનવામાં આવે છે.

બસ મિત્રો આજ માટે આટલું જ, હું આશા રાખું છું કે તમને આમરી આ ફ્રેન્ડશીપ ડેની Happy Friendship Day Quotes in Gujarati અથવા Friendship Shayari in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. મિત્રતા દિવસની આ પોસ્ટ ગયમી હોય તો તમારો અભિપ્રાય નીચે Comment Box  માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આમરી વેબસાઈટ www.jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.
Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

Post a Comment (0)
Previous Post Next Post