{20+ ક્રિષ્ના} દ્વારકાધીશ Quotes in Gujarati 2022, Krishna Quotes in Gujarati

જય દ્વારકાધીશ મિત્રો, આપણે જ્યારે સવારે ઉઠીએ અને દ્વારકાધીસ નો જો કોઈ Quotes મોકલે તો પછી તો આખો દિવસ સારો જ જવાનો. એટલે આજે હું તમારા માટે Dwarkadhish Quotes in Gujarati, Krishna Quotes in Gujarati અને Jay Dwarkadhish Status in Gujarati લઈને આયવી છું.

Dwarkadhish Quotes in Gujarati
Dwarkadhish Quotes in Gujarati

😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}

જય દ્વારકાધીશ

મિત્રો અહીં નીચે કેટલાક સુંદર Dwarkadhish Gujarati Quotes, Radha Krishna Quotes in Gujarati અને Dwarkadhish Status in Gujarati ના SMS આપેલ છે. જેને તમારા મિત્રોને અથવા પરિવારના સભ્યોને મોકલવા માટે સુવિચારને સિલેક્ટ કરી Copy કરી શકો છો. અને તમે Instagram, Facebook અને WhatsApp ની પોસ્ટ માં અને Status માં Caption તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

Dwarkadhish Quotes in Gujarati

પ્રેમ પણ 'દ્વારકાધીશ'નો છે..
મિત્રતા પણ 'દ્વારકાધીશ'ની છે..
નામ પણ 'દ્વારકાધીશ'.. 🙌🏻
મારુ જીવન જ 'દ્વારકાધીશ' નું છે.

🙏 જય દ્વારકાધીશ 🙏

લખ્યું કલમ થી જયારે 'મુરલીધર' નું નામ!!
કલમ પણ બોલી ઉઠી...
જા પુરા થઇ ગયા તારા ચારેય ધામ...

🌹 જય દ્વારકાધીશ 🌹

દ્વારકાવાળો કરે એ ઠીક બાકી કોઇની નથી બીક
તારી માયા લાગી હો કાનુડા...

👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

સ્વ-વિનાશ અને નરકના ત્રણ દરવાજા છે:
વાસના, ક્રોધ અને લોભ.

🙏 જય દ્વારકાધીશ 🙏

તમારે જે કરવાનું છે તે કરો, પરંતુ અહમથી નહીં, વાસનાથી નહીં, ઈર્ષ્યાથી નહીં...
પણ પ્રેમ, કરુણા, નમ્રતા અને ભક્તિથી.

🙏 Jay Dwarkadhish 🙏

આ પણ જુઓ:- 

જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે, મન શ્રેષ્ઠ મિત્ર છે,
પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે તેના માટે મન સૌથી મોટું શત્રુ છે.

👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

સુખ એ એક મનની સ્થિતિ છે,
જેનો બાહ્ય વિશ્વ સાથે કોઈ લેવાદેવા નથી.

🙏 Jay Dwarkadhish 🙏

તમે કેમ બિનજરૂરી ચિંતા કરો છો?
તમને કોનો ડર કરો છે?
તમને કોણ મારી શકે?
આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી.

🙏jαч dwαrkαdhíѕh🙏

તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.

🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

શાંતપણું, નમ્રતા, મૌન, આત્મસંયમ અને શુદ્ધતા:
આ મનની શાખાઓ છે.

🌹 જય દ્વારકાધીશ 🌹

ગુજરાતી શાયરી & સુવિચાર 2022 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે,છતા કોઇના મૌન સામે હારી જવાય છે.

👑 JAY SHREE KRISHNA 👑

Krishna Quotes in Gujarati

જગને ભલી એની જંજાળ
મુજને ભલો શ્યામ !
લોક આખું ઘેલો કહેતું
મને ખપે ના એ ડહાપણ !...
મારે શામળિયા સંગ સગપણ !

🌷 જય શ્રી ક્રિષ્ના 🌷

વંદુ તુંને વાલમા, વસમી લાગે વાટ..!!
ગરવા ગોમતી ઘાટ, સુના લાગે શાંમળા..!!

🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

ઝીલી લઈશું દુનિયાના આકરા પ્રહારો હશે,
જો "દ્વારકાધીશ" એક તારો સહારો.

👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

ગોકુળ જેવા હશે ગામ, અને હશે મથુરા જેવા મોટા રાજ મહેલજી..! પણ....!
દ્વારકા નગરી જેવુ રજવાડું" વ્હાલા, તને બીજે કયાંય ના મળે કાનજી..!

👑 JAY SHREE KRISHNA 👑

કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર,
ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ.

🙏 જય દ્વારકાધીશ 🙏

ધન, કિર્તી બધું મોહમાયા છે તમે સમજો,
'કૃષ્ણ' જ સનાતન સત્ય છે તમે સમજો.

🌷 જય શ્રી ક્રિષ્ના 🌷

સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં છે,
મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે.

👑 JAY SHREE KRISHNA 👑

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો " માખણચોર" આવશે.

🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,
હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.

👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

આ પણ જુઓ:-

ભગવાન કૃષ્ણ આપણે જાણીએ છીએ તેમ બુદ્ધિ અને પ્રેમનું એક પ્રતીક છે. તેમની દૈવી બુદ્ધિ મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવ રાજકુમાર અર્જુનને ભગવદ ગીતાના રૂપમાં આપવામાં આવી હતી, જે યુગો દરમિયાન ભારતીય અને વિશ્વ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે છે. તેમના ઉપદેશો દરરોજ અને માનવજાતનાં યુગોને લાગુ પડે છે.

Jay Dwarkadhish Status in Gujarati

દ્વારકાધીશ નું એક ખુબજ સુંદર Jay Dwarkadhish Status in Gujarati નીચે મુજબ આપેલ છે. જેને તમે તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે Share કરી શકો છો. અથવા તો તમે તમારા સોશ્યિલ મીડિયામાં Status તરીકે રાખવામાં ઉપયોગ કરી શકો છો.
 

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Dwarkadhish Quotes in Gujarati અને Jay Dwarkadhish Status in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.
Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

Post a Comment (0)
Previous Post Next Post