100+ Good Morning ગુજરાતી સુવિચાર, Quotes, SMS, Text, MSG and Images 2022

કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે હું તામરા માટે Good Morning Gujarati Suvichar, Quotes SMS, Text, MSG અને Images લઈને આયવી છું. જે તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો અને તમારી દીકુને 😜 પણ વહેલી સવારે મોકલી શકો છો. જેથી કરીને જેટલો સરસ ગુજરાતી સુવિચાર હશે તેટલો જ સરસ આપણો દિવસ જશે. તો ચાલો કેટલાક સુંદર સુવિચાર ને તમારી સામે રજુ કરું છું.

100+ Good Morning Gujarati Suvichar, Quotes, MSG and Images
100+ Good Morning Gujarati Suvichar, Quotes, MSG and Images

ગુડ મોર્નિંગ {સુપ્રભાત}

મિત્રો અહીં નીચે કેટલાક સુંદર Good Morning Message in Gujarati અને Good Morning Quotes in Gujarati આપેલ છે. જેને તમારા મિત્રો ને મોકલવા માટે સુવિચારને સિલેક્ટ કરીને Copy કરી શકો છો. અને સુવિચારના ફોટો Download કરવા માટે ફોટો પર ક્લિક કરી રાખશો એટલે Save Image નું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરસો એટલે ગુડ મોર્નિંગ સુવિચાર ફોટો ડાઉનલોડ થઈ જશે.  

Good Morning Quotes in Gujarati

"ગુમાવ્યા" નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા "આનંદ" છે.

"માસિક આવક" કરતા "માનસિક આવક" બમણી કરો તો જ મોજ આવશે...!!!..

💐શુભ સવાર 💐 

 

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!

🌷 શુભ પ્રભાત 🌷

 

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો, 
 તો જીવનમાં ક્યારેય પાછું વળીને 
 જોવાનો સમય નહીં આવે !! 

🌹🌻 ગુડ મોર્નિંગ 🌻🌹

 

Good Morning Quotes in Gujarati
Good Morning Quotes in Gujarati

 

"ફોન" માં અને "મન" માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો...
સ્પિડ ઘટશે જ...

🌤️ Good Morning 🌤️


દુઃખ માં તમારી....
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

જ્યારે પોતાનું શરીર જ આવું કરે  છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ.....???
 
🌞GOOD M❍RNING🌞
જय_દ્વાཞⅈકાⅅℍⅈશ

 

Good Morning Gujarati Suvichar

🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે
 પથ્થર જ જાેઈએ
 
"સુર" બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!! 

good morning 🍵
🙏jαч dwαrkαdhíѕh🙏

 

કોઈ તૂટે તો સજાવતા શીખો, 
કોઈ રિસાય તો મનાવતા શીખો.. 
સાહેબ 
સંબંધો તો તકદીરથી મળે છે, 
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.. 

🌹 Good Morning 🌹
🌷 Have A Nice Day 🌷

આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે....

મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા...!! 

🌹શુભ સવાર🌹
🔱હર હર મહાદેવ🔱

 

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે 
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.
              
 🌻Good Morning🌻
🙏 Jay Mataji 🙏

 

મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે.....,
સમય ફરીથી એ સમય નથી આપતો.....,
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે.....,
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ.....

🌹 Good MorNing 🌹

આ પણ જુઓ: 

Good Morning Message in Gujarati

ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે.

🌷ગુડ મોર્નીગ🌷
🙏જય શ્રી કૃષ્ણ🙏

 

વિશ્વાસ   ક્યાંય   દેખાતો   નથી 
છતાંય   વિશ્વાસ  વિના  જિંદગી   શક્ય   જ   નથી..!!

🌹 સુપ્રભાત 🌹

 

ગેરસમજ ની એક ક્ષણ
એટલી POWERFUL હોય છે કે,
તમે સાથે મળીને વિતાવેલી
આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે.

Good morning.....😊😊

Good Morning Message in Gujarati
Good Morning Message in Gujarati

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, 
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !! 

😍શુભ સવાર😍

સ્કુલ સુધી નો અભ્યાસ
તો ખાલી આપણું
જનરલ નોલેજ વઘારવા માટે છે..

બાકી આપણાં જીવનમાં
કામ આવે એવાં પાઠ
તો દુનિયા ભણાવે છે....

Good morning...😊😊

 

Good Morning SMS in Gujarati

વિશ્વાસ એ જીવન નો 
સૌથી મોટો ખજાનો છે,

કારણ કે તેના વગર..
ના તો “પ્રેમ” શક્ય છે,
ના તો “પ્રાર્થના” .!
         
🌹GoOd MoRnInG🌹
🙏 jαч dwαrkαdhíѕh 🙏

 

દુનિયા આપણી વાતો કરે તો માની લેજોકે આપણામાં કાઈ ખાસ છે સાહેબ.
બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી.🥀

 🌹શુભ સવાર🌹

 

હાથ ની🖐🏻 રેખાઓ પર ક્યારેય
વિશ્વાસ 👉🏻ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એમના 🤷🏻‍♂️પણ હોય છે
 જેમના હાથ ✍🏻જ નથી હોતા..

Good morning.....😘
🙏  શુભ સવાર 🙏

Good Morning SMS in Gujarati
Good Morning SMS in Gujarati

💪🏻મજબૂત થવાની મજા 
ત્યારે જ આવે છે સાહેબ

જ્યારે આખી દુનિયા🌍
કમજોર કરવા જોર કરતી હોય

💐શુભ પ્રભાત💐


✍ધારીએ એવું થતું નથી અને,
વિચારીએ એવું હોતું નથી,
એનું નામ  "જીંદગી"
પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ પરંતુ...
અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતું.
       
       ☕ શુભ સવાર


Good Morning Shayari in Gujarati

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, 
બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી !!
 
🌹GOOD MORNING🌹
💐 જય ઠાકર💐

સારા સમયની સાથે રહેવા કરતા, 
સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુ..,
કારણ કે.., સારો સમય સારી વ્યક્તિ નહીં આપે..,
પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપસે.
        
🙏🏻જય દ્વારકાધીશ🙏🏻
🌹GoOd MoRnInG🌹

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે...?

💐 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 💐 

Good Morning Shayari in Gujarati
Good Morning Shayari in Gujarati

જેટલા ખરાબ અનુભવો... 
એટલું જ મજબુત વ્યક્તિત્વ..!

Good Morninggg...🌤️

"ધનથી નહીં મનથી ધનવાન બનવુ કારણ કે"
મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય,
*માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.!..🙃સાહેબ🙃!..!💯

🌞 ᎶᎧᎧᎴ 💗ᎷᎧᏒᏁᎥᏁ🌞

ગુડ મોર્નિંગ સુવિચાર

પરિસ્થિતિ તમને સાચવી લેતો એ કિસ્મત છે,
પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે.

♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
🌹 Good MorNing 🌹

💐 *"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું ... જીવ એટલા માટે જાય છે કે .......પાણીમાં ,

તરતા નથી આવડતું"*

" પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી..... સમસ્યા એટલા માટે થાય છે કે .....આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ."

🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞

કાગળ ક્યારેય રડતાં નથી,
એ તો બસ માણસ ને રડાવી દે છે...!!

પછી ભલે ને એ પ્રેમપત્ર હોય, 
રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ….!

🙏જય શ્રી કૃષ્ણ🙏
💐શુભ સવાર💐

ગુડ મોર્નિંગ સુવિચાર
ગુડ મોર્નિંગ સુવિચાર

વહેલી સવારે કોથળો લઈ ને પ્લાસ્ટિક વીણવા નીકળેલા અને

શુઝ પહેરી ને જોગીંગ કરવા નીકળેલા માણસોની તકલીફ સરખી જ હોય છે : "પેટ"...
                  
••●‼️ શુભ🌞પ્રભાત ‼️●••

ભરોસો અને આશીર્વાદ દેખાતા નથી,
પણ તે અસંભવને સંભવ બનાવે છે.

🌷 Have A Nice Day 🌷
🌞 ᎶᎧᎧᎴ 💗ᎷᎧᏒᏁᎥᏁ🌞


શુભ સવાર સુવિચાર

જો અદ્રશ્ય વાઇરસ માં,🔬🧬
આપણને મારવાની તાકાત હોઈ શકે છે,✌🏻👍🏻
તો ભરોસો રાખજો અદ્રશ્ય ભગવાનમાં,🕉️🕎
એનામાં આપણને બચાવવાની તાકાત છે..!!🙌🏻🙏🏻

🌼 Radhe Radhe 🌼
🌷 G♡♡𝐃 M♡RNING 🌷

ના કોઈ ના અભાવ માં જીવો, 
ના કોઈના પ્રભાવમાં જીવો. 
બસ તમારી જિંદગી છે સાહેબ, 
તમારા સ્વભાવ માં જીવો.

🙏 સુપ્રભાત 🙏

જીવનમાં બે જ વ્યક્તિ નિષ્ફળ થાય છે, 
એક જે વિચારે પણ કરતો નથી, 
અને બીજો જે કરે પણ વિચારતો નથી...

🌹good morning🌹
🙏🏻 મહાદેવ હર🙏🏻

શુભ સવાર સુવિચાર
શુભ સવાર સુવિચાર

ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો, 
બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે.

🌼 Զเधे Զเधे 🌼
💐 ગુડ મોર્નિંગ 💐

કોઈ કહે એ પહેલા આપણી ભૂલ સમજાય જાય એ ઘણું સારું,
કહ્યા પછી સમજાય તો પણ સારું,

કહ્યા પછી પણ ના સમજાય એ તો ખરાબ છે જ, 
પરંતુ સમજ્યા પછી પણ એનો અસ્વીકાર એ તો...

🙏 હરિ ૐ 🙏
🌷 G♡♡𝐃 M♡RNING 🌷

આ પણ જુઓ:- 


તમારા દિવસની શરૂઆત Good Morning Gujarati Suvichar થી કરો અને તમારા પ્રિયજનોને મોકલો. સવારના સમયે એક સારો Good Morning SMS in Gujarati આપણા જીવનની સ્થિતિમાં સુધારો લાવી શકે. આજની ક્ષણમાં દિવસની પ્રશંસા કરવા અને આપણા જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે તથા પ્રોત્સાહિત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ અન્ય લોકોને સુપ્રભાત સુવિચાર આપવો છે.

Good Morning Status in Gujarati


Gujarati Suvichar App

ગુજરાતી સુવિચાર એ વિવિધ પ્રખ્યાત અને પ્રેરણાદાયી હસ્તીઓ પાસેથી જીવનના પાઠ શીખવા માટે એક શ્રેષ્ઠ એપ્લિકેશન છે. તમે આ એપ્લિકેશનમાં કેટલાક શ્રેષ્ઠ Good Morning Gujarati Suvichar SMS અને સુપ્રભાત સુવિચાર શોધી શકો છો.

ગુજરાતી સુવિચાર App:- Click Here

આ એપ્લિકેશનમાં ગુજરાતી ભાષામાં ઉત્કૃષ્ટ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ Gujarati Quotes સંગ્રહ છે જેમાં એપ્લિકેશનમાં શેર કરવાની સુવિધા સાથે ટેક્સ્ટ અને ક્વોટ કાર્ડ ફોર્મેટ છે.

કેટલીકવાર આપણી હતાશાને દૂર કરવા માટે આત્મ-પ્રેરણા ફરજિયાત છે. Good Morning Gujarati Suvichar Text તમને જીવન સાથે જોડાયેલા મહત્વનું દર્શાવવા અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.
મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Good Morning Gujarati Suvichar અથવા Good Morning Quotes in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. જો તમારા મનમાં પણ આવી જ કોઈ શાયરી છુપાયેલી હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

3 Comments

 1. Khubaj saras Good morning suvichar che... Thanks 😊

  ReplyDelete
 2. સારા સુવિચાર નો ખજાનો એટલે જાદુઈ કન્હૈયા..
  તમારું કોઈ whatspp ગ્રૂપ હોય તો એડ કરજો.

  ReplyDelete
 3. Har jit thi koi farak na pade pan jitva thi jo koi na sapana tutta hoy to apan ne harvuj pade

  ReplyDelete
Post a Comment
Previous Post Next Post