Top 20+ ગુજરાતી શાયરી for Love & Friendship, WhatsApp SMS, Status and Images

મિત્રો જેમ લોચા-લફડા અને જલેબી-ફાફડા ને ગુજરાતી ની Life માંથી કાઢી નથી શકાતું.  તેમજ LOVE ને પણ ગુજરાતી ના દિલ માંથી કાઢી નથી  શકાતું. તો ચાલો આજે તેવીજ Gujarati Shayari for Love & Friendship લાવીઓ છું. જે તમે તમારી દીકુ ને મોકલી ને તેના હોઠો પર સ્મિત 😊 લાવી શકો છો.

Top 20 Gujarati Shayari for Love & Friendship

જોકે આમ તો હું એક શાયર નથી પણ પ્રેમ માં એક વાર પડિયા પછી એમ લાગે છે કે શાયર ના થોડા લક્ષણ તો આવી ગયા છે.😄 તો ચાલો મારા દિલની વાતો ને 2 પંક્તિ માં સમજીએ.

Top 20+ Gujarati Shayari for Love

મિત્રો અહીં નીચે કેટલીક Gujarati Shayari for Love & Friendship, WhatsApp SMS, Status and Images આપેલ છે. જે તમને તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે મદદરૂપ થશે.
1. તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, 
અરીસો પણ કહે છે, "મારી શુ જરૂરત છે તને!"

Tara prem e kaik e rite shangaryo che mane,
Ariso pan kahe che, "Mari su jarur che tane!"

gujarati shayari love

2. "અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, 
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે."

"Amastaj hotho par ek mithu hasya aavi jay che,
Aamj betho hou chu ne taro khyal aavi jay che."

3. "કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, 
અંતરે રહેવા છતાં , અંતર ❤️ મા મહેકતો રહે છે."

""Kai puchto nathi, chata badhu janto rahe che,
Antare rehva chata, Antar ma mahekto rahe che."

4. "બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , 
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું..."

"Bas aek tara namni rekha hatho ma mangu chu,
Hun kya nasib thai kai khas mangu chu..."

gujarati shayari romantic

5. "આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, 
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે."

"Aakash heran che joine mara chand ne jamin par
Pachi hu hosh khoi betho chu ema moti vat shu che."

Gujarati Shayari on Friendship

6. "એમની નજરમાં ફરક આજે પણ નથી... 
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે..."

"Aemni najarma farak aaje pan nathi...
Pahela fari farine jota hata ne have joine fari jay che..."


gujarati shayari photo

7. "સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, 
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને."

"Sambhad, bahu j lambi varo karvi che tara sathe
Tu aavje mari pase tari aakhi ZINDAGI lai ne."

8. "તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, 
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું, 
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, 
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું." 

"Tu ketli sundar che, Tane batavva mangu chu,
Maro pram che tu, Tane medavva mangu chu,
Tuti ne so vakhat jivyo chu tara vina hu,
Fari tara sathe thodak kshan vitavva mangu chu."


gujarati shayari on friendship


9. "મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે, 
જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે."

"Madya cho kaik ae rite jane, Puri thai mannat che,
Jyarthi aavya cho jindagima, Jindagi jane jannat che."

10. "તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ, 
 અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ"

"Te radya fakta Mahobabat ma be-char aasu,
     Ane ame radya to besi gayu chomasu"


Gujarati Shayari Sad

gujarati shayari sms

11. "તારો ગુસ્સો પણ 'ચા' જેવો જ, 
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜"

"Taro gusso pan 'CHA' jevo j,
Ane tane piva ni pan maja garam kari ne j"

12. "જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે, 
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે."

"Jindagi  ma pehla thi j badhu gothavai gayu hoi che,
Bas saheb nathi bhagya ma teno j JINDAGI ne afasos rahi jay che."


gujarati shayari 2020

13.) "ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની, 
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા."

"Garaj mare j hatine tena premni,
Aeni pase to mara jeva ketlay RAMAKADA hata."

14. "તારા અને મારા મા કેટલી સમાનતા છે, 
તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું."

"Tara ane mara ma ketli samanta che,
Tu antar rakhe che ane hun tane antarma rakhu chu."

15. "હસું છું એટલે માની ના લેતા કે સુખી છું, 
રડી 😭 નથી શકતો એટલે હું દુઃખી છું."

Gujarati Shayari With Images


"Hasu chu aetle mani na leta k sukhi chu,
Radi nathi sakto aetle hu DU:KHI chu."


gujarati shayari sad

16. "જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા 💔 જ નથી."

"Je bijane madta j tamaru mahatva bhuli jata hoy
 Ae kharekhar tamara hota j nathi."

17. "તમારા મનની વાત જેને સમજાવવી પડે, 
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી ☹️ નહી."

"Tamara manni vat jene samjavvi pade,
Ae vyakti tamara shabdo j samajshe tamari lagani nahi."


gujarati sad shayari

18. "રિસાઈ ગયેલી ખામોશી કરતાં, 
બોલતી ફરિયાદ ખરેખર સારી 😇 હોય છે."

"Risai gayeli khamoshi karta,
Bolati fariyad kharekhar sari hoy che."

19. "પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
 વધારે સુખ આપવાની હરિફાઇ."

"PREM aetle aekbija thi aekbija ne,
Vadhare sukh aapvani harifay"

gujarati shayari 2 line

20. "જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી, 
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી" 

"Joyo nathi aek chand me ghana divas thi,
Andhari lage che aa duniya ghana divas thi"

21. "બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે, 
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે, 
 જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું 🙃 થઈ જશે."

"Badha ne khabar che k je thavanu che ae j thase ne thai ne pan raheshe,
  Pan badha aevu patra ichche che ke,
  Je kahe tu chinta na kar hu chu ne badhu saru thai jashe"

આ પણ જુઓ:-
મિત્રો નીચે એક સુંદર Gujarati Shayari for Love & Friendship નો વિડિઓ આપેલ છે. તેમાં પણ ઘણી બધી Love ની શાયરીઓ છે.

About Love  Shayari

પ્લેટો અનુસાર, "પ્રેમના સ્પર્શ પર દરેક જ કવિ બને છે." પરંતુ કેટલીકવાર તે પ્રેમની ભાવનાને વર્ણવવા માટે શબ્દો શોધવાનું મુશ્કેલ છે. ભલે તમે કોઈ ખીલતા રોમાંસના ઘરોમાં છો, અથવા તમારા જીવનસાથીને તમારા માટે કેટલો મતલબ છે તે જણાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો - પહેલાથી લખેલા કેટલાક ખૂબ સુંદર શબ્દો તમે જે કહેવા માંગો છો તે બરાબર મેળવે છે.

Gujarati Love Shayari App:- Click Here


પ્રેમની શ્રેષ્ઠ અને સૌથી ખરાબ બાબત એ છે કે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.

જ્યારે તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો, ત્યારે તે ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવી મુશ્કેલ હોઈ શકે છે. હકીકતમાં, વાસ્તવિક પ્રેમ તમને ઘૂંટણમાં નબળા અને બોલવામાં અસમર્થ લાગશે. કદાચ તે જ પ્રેમનો શ્રેષ્ઠ પ્રકાર છે - જ્યાં બીજી વ્યક્તિ તમને પ્રેમમાં એટલા સંપૂર્ણ રીતે પતન કરે છે કે તમે બરાબર વિચાર કરવામાં અસમર્થ છો. જોકે તે એક સમસ્યા પણ બની શકે છે.

મિત્રો ગુજરાતી પ્રેમ શાયરીની આ લિસ્ટ તમારા જીવનસાથીને તમારી લાગણીઓ અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવાનું સરળ બનાવવાની ખાતરી છે. આ પ્રખ્યાત પ્રેરણાદાયી પ્રેમના અવતરણો અને કહેવતો તમને સૌથી સરળ શબ્દોથી કેવી અનુભવે છે તે બરાબર વર્ણન કરવામાં સહાય કરશે.

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Gujarati Shayari for Love & Friendship પોસ્ટ પસંદ આયવી હશે. જો તમારા મનમાં પણ આવી જ કોઈ શાયરી છુપાયેલી હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Post a Comment

0 Comments