🔥 હોળી - ધુળેટી 2021: Wishes, Quotes, Shayari, SMS, Status and Images in Gujarati

હેપી હોળી - ધુળેટી 2021: આપણે બધા જાણીએ છીએ કે હોળી એ 'રંગોનો તહેવાર' છે. આ તહેવાર માં પેહોલા દિવસે હોળી અને બીજા દિવસે ધુળેટી હોય છે, જે દર વર્ષે ફાગણ માસ એટલે કે માર્ચ મહિનાની પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી અને ધુળેટી નો તહેવાર 28 થી 29 march 2021 ના રોજ ઉજવવામાં આવશે. હોળીના પવિત્ર તહેવાર નિમિતે અમે તમારા માટે Happy Holi Wishes in Gujarati અને Happy Dhuleti Wishes in Gujarati નો સંગ્રહ લાવ્યા છીએ, જે તમે તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી હોળી ની શુભેચ્છા પાઠવી શકો છો.

હોળી - ધુળેટી 2021: Wishes, Quotes, Shayari, SMS, Status and Images in Gujarati

  😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}

હોળી - ધુળેટી

હોળી અને ધુળેટી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સુંદર Happy Holi Wishes in Gujarati, Holi Quotes in Gujarati, Happy Dhuleti Wishes in Gujarati, Dhuleti Quotes in Gujarati, Holi Message/SMS in Gujarati, હોળી ની શુભેચ્છા, Holi Shayari in Gujarati, ધુળેટી ની શુભેચ્છા અને Happy Holi Status in Gujarati 2021 આપેલ છે, જે તમને તમારા સાગા-સંબંધીઓ સાથે હોળીની શુભકામનાઓ પાઠવવમાં મદદરૂપ થશે. 

Happy Holi Wishes in Gujarati

હોળી-ધુળેટીના 🌈રંગબેરંગી કલર જેવું સુંદર તમારું જીવન બને તેવી શુભકામનાઓ.

💐 હેપી હોળી 2021💐

ભગવાન તેમના બધા આશીર્વાદો તમારા ઉપર વરસાવે અને તમારા જીવન ને ખુશીઓના રંગોથી ભરી દે.

🌷 હોળી ની શુભેચ્છા 🌷

 

Happy Holi Wishes in Gujarati

હું ઇચ્છુ છું કે, તમારું આગળનું વર્ષ  સુખી-સમૃદ્ધ અને દરેક દિવસ હોળીની જેમ રંગીન રહે. આ પવિત્ર તહેવાર નિમિત્તે 👦આપને તથા આપના👨‍👨‍👦 પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🔥 Happy Holi 🔥 

હોળી ના રંગો તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ લાવે તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.

💐 હોળી ની હાર્દિક  શુભકામનાઓ 💐

હોળી-ધુળેટીનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
હોળીના પવિત્ર તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!

🌹 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Happy Dhuleti Wishes in Gujarati

રંગોનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે. મારા તરફથી હોળી અને ધુળેટી ની હાર્દિક શુભકામનાઓ. 

🌻 હેપી ધુળેટી 2021 🌻

હોળીના આ પવિત્ર તહેવારે ભગવાન તમને માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્ય આપે.

💐 હોળી ની હાર્દિક  શુભકામનાઓ 💐

 

Happy Dhuleti Wishes in Gujarati

આજ મુબારક કલ મુબારક, 
હોલી કે હર પલ મુબારક.

રંગ-બિરંગી હોલી મેં, 
હોલી કા હર રંગ મુબારક.

🙏 ધુળેટી ની શુભેચ્છા 🙏

હંમેશા મીઠી રહે તમારી બોલી, 
ખુશીઓ થી ભરાઈ જાય તમારી જોલી,
તમને સૌને મારા તરફથી હેપી હોલી.

🌹 ધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹 

આ હોળીના🔥 પાવન તહેવાર પર સૌના જીવનમાં 👹આસુરી શક્તિઓનો નાશ થાય અને દૈવીશકિત ના વિજય નો🔱 જયઘોષ થાય તેવી પ્રાર્થના.

🌷 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌷

Happy Holi Quotes in Gujarati

હોળી મિલન નો મેળો છે, 
આ રંગ પણ કેટલો અલબેલો છે. 

આ રંગ માં જે રંગાઈ છે, 
તે જીવન ના બધા દૂખ-દર્દ ભૂલી જાય છે.

🔥 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🔥

યે રંગો કા ત્યોહાર આયા હૈ, સાથ અપને ખુશિયાં લાયા હૈં,
હમસે પહલે કોઈ રંગ ન દે આપકો ઇસીલિએ હમને,
શુભકામનાઓ કા રંગ સબસે પહલે આપકો ભિજવાયા હૈં.

🌻 હોળી ની શુભકામનાઓ 🌻

તારી સોબત નો રંગ મને એવો લાગ્યો,
જાણે કેસુડાં નો રંગ પણ ઝાંખો લાગ્યો;

🌷 હેપ્પી હોળી ની શુભેચ્છાઓ 🌷

 

Happy Holi Quotes in Gujarati

ખીલી એવી વસંત આજ ગીર ના વગડા માં,
ખાસ હોળી રમવાને મારો 'કેસરી' જાગ્યો.

💐 હોળી ની હાર્દિક શુભકામના 💐

હોળી એ આપણા સુંદર સંબંધોને રંગોથી ઉજવવાનો યોગ્ય સમય છે.

🌷 હેપી હોળી ની શુભેચ્છા 🌷

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ, 
તો યે મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ.

💞 Happy Holi 💞

આ પણ જુઓ:
 

Happy Dhuleti Quotes in Gujarati

પવિત્ર અગ્નિ પૂજા, આસ્થા અને આસ્તિકતાને ઉજાગર કરનારા મહાપર્વ, રંગોના મહાઉત્સવ હોળી તથા ધુળેટી પર્વની શુભકામનાઓ.

🙏 Happy Dhuleti 🙏

આ રંગો પણ તારી ગેરહાજરીની ચાડી ખાય છે, 
તારી રાહમાં કેટલાય હૃદય સુકા રહી જાય છે!!

🌹 હોળી ની હાર્દિક શુભેચ્છા 🌹

હોળી ના ખુબસુરત રંગોની જેમ તમને અને તમારા પરિવારને મારા તરફથી હોળીની હાર્દિક શુભકામનાઓ.

🌻 હેપી ધુળેટી 2021 🌻

 

Happy Dhuleti Quotes in Gujarati

આશા છે કે, રંગોનો આ તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહેશે.

🙏 ધુળેટી ની શુભેચ્છા 🙏

રંગોના તહેવાર, ધુળેટી ના શુભ દિવસે સૌ સ્નેહી જનોનું જીવન રંગોથી ભરપૂર રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના. 

💐 ધુળેટી ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐

તિલક હોળી રમો અને પાણી બચાવો, બૂરા મત માનો ધુળેટી હૈ.

🌷 ધુળેટી ની આપ સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ 🌷

 

Happy Holi Message in Gujarati

પ્રેમ અને વિશ્વાસના રંગોમાં ડૂબીને, હોળીનો આ પવિત્ર તહેવાર આવ્યો છે.

🌷 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌷

ભલે હું હોળીના આ શુભ પ્રસંગે તમારાથી ઘણો દૂર છું, પણ મારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે.

💐 હોળી ની હાર્દિક  શુભકામનાઓ 💐

તમારા અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીની અગ્નિમાં બાળી નાખો અને આ પવિત્ર તહેવારનો આનંદ દિલથી માણો.

🌷 હોળી ની શુભેચ્છાઓ 🌷

 

Happy Holi Message in Gujarati

આશા છે કે, રંગોનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને ખુશીઓના રંગોથી ભરી દે.

💞 Happy Holi 2021 💞

રંગોનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર. 

🌹 ધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹 

સંબંધો કલર જેવા હોય છે, જેમ જીવનમાં નવા કલર ઉમેરતા જશો તેમ જીવન વધારે રંગીન બનતું જશે.

💐 હેપી હોળી ની શુભકામનાઓ 💐

Happy Holi Shayari in Gujarati

હું ભરી આવું રંગની મુઠ્ઠી,
દોસ્ત તું લઈ આવજે કોરુ મન....

પછી કેસુડાના ફુલની સાખે,
વગડો બનશે વૃંદાવન....!

💐 હોળી ની હાર્દિક શુભકામના 💐

સતરંગી રંગો થી ઉજવવામાં આવતો રંગોનો ઊત્સવ એટલે હોળી.

🙏 તમને અને તમારા પરિવારને હોળી ની શુભેચ્છાઓ 🙏

હોળીની થોડી નારાજગી હતી, અમારી વચ્ચે થોડી દુરી હતી...!!
જોઈ રંગ, સ્મિત એના ચેહરે, વગર રંગે હું  રંગાઈ હતી...!!

💞 હેપ્પી હોળી 💞

 

Happy Holi Shayari in Gujarati

ખુશિયોં સે ભર દે સબકી જોલી, આપકે જીવન કો રંગ દે યે હોલી!

🙏 આપ સૌને હોળી ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ 🙏

 

હોળી એ પ્રેમ અને એકતાનો ઉત્સવ છે, આપને તથા આપના પરિવારને હોળી ની હાર્દિક શુભેચ્છાઓ.  

💐 હેપી હોલી 2021 💐

હોળી એ કોઈ દિવસની ઉજવણી નથી, હોળી તો પ્રેમ, ભાવના અને રંગથી ભરપૂર મોસમ છે.

🌷 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌷

 

happy holi status in gujarati

 

ઉપર દર્શાવેલ Happy Holi Wishes in Gujarati અને Happy Dhuleti Wishes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારા-વધારા પણ કરી શકો છો, જેથી કરી તમને હોળી અને ધુળેટી ની શુભેચ્છા પાઠવવામાં સરળતા રહે.

Happy Holi Status in Gujarati

હોળી - ધુળેટી ના તહેવારમાં લોકો સોશિયલ મીડિયા પર Happy Holi Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક સુંદર રાધા અને ક્રિષ્ના નું Full Screen WhatsApp status આપેલ છે, જેને તમે પણ તમારા WhatsApp, Facebook કે Instagram પર મૂકી શકો છો.


હોળી અને ધુળેટીનું મુહૂર્ત

હોલીકા દહન, રવિવાર, 28 માર્ચ, 2021
હોલિકા દહન મુહૂર્તા - 06:37 PM થી 08:56 PM
સમયગાળો - 02 કલાક 20 મિનિટ

29 માર્ચ, 2021 ને સોમવારે રંગવાળી હોળી (ધુળેટી)

ભદ્ર પંચા - 10: 13 થી 11: 11 AM
ભદ્ર મુખ - 11: 16 થી સવારે 01: 00
ઉદ્યા વ્યાપીની પૂર્ણિમા સાથે પ્રદોષ દરમિયાન હોલિકા દહન

પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે - માર્ચ 28, 2021 ના રોજ 03: 27 એ
પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે - માર્ચ 29, 2021 ના રોજ 12: 17 કલાકે 

હોળી એક ધાર્મિક તહેવાર છે જે હિન્દુઓ દ્વારા વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. દિવાળી પછી હિન્દુ કેલેન્ડર પર હોળીનો બીજો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે.

મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ Happy Holi Wishes in Gujarat અથવા Happy Dhuleti Quotes in Gujarati 2021 પોસ્ટ પસંદ આવી હશે. હોળીની આ પોસ્ટ વિશે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં લખવાનું ના ભૂલશો. તહેવારો ને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટ માટે અમારી વેસાઇટ jaduikahaniya.com ની મુલાકાત લેતા રેજો.
Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

1 Comments

  1. Thanks for This Awesome Happy Holi Wishes in Gujarati

    ReplyDelete
Post a Comment
Previous Post Next Post