100+ શુભ રાત્રી શાયરી અને સુવિચાર, Good Night SMS/MSG in Gujarati

મિત્રો, એક સુંદર શુભ રાત્રી સુવિચાર તમારા પ્રિયજનોના આખા દિવસના થાક ને ઉતારી શકે છે. અને એક સારી ઊંઘ આવવા માં પણ મદદરૂપ થય શકે છે. એટલે અહીંયા હું તામારા માટે શુભ રાત્રી શાયરી, Good Night Gujarati SMS, શુભ રાત્રી ના ફોટા અને Good Night MSG in Gujarati લઈને આવ્યો છું. જેમ વહેલી સવારે ગુડ મોર્નિંગ સુવિચાર મોકલવો જરૂરી છે એટલો જ જરૂરી રાત્રે સુતા પહેલા ગુડ નાઈટ સુવિચાર મોકલવો છે.

100+ શુભ રાત્રી શાયરી અને સુવિચાર

  😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}

શુભ રાત્રી શાયરી | ગુડ નાઈટ સુવિચાર

તમારા પ્રિયજનો સુઈ જાય તે પહેલા તેમના હોઠો પર એક ચળકતી સ્મિત લાવવા માટે અહીં નીચે ખબજ સુંદર  શુભ રાત્રી શાયરી, Good Night SMS Gujarati, ગુડ નાઈટ સુવિચાર, Good Night Message in Gujarati, Good Night Gujarati Shayari, શુભ રાત્રી ના ફોટા, શુભ રાત્રી SMS અને Good Night Gujarati Suvichar આપેલ છે. જે તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો, અને તમારા Love ને મોકલી શકો છો.

Good Night Gujarati Suvichar

જ્યારે તમે સૂતા હો ત્યારે દરેક રાત એ નિશાની છે કે, નવી શરૂઆત તમારી રાહ જુએ છે.

🌹 શુભ રાત્રી 🌹


તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી.

💐 ગુડ નાઈટ 💐

 

Good Night Gujarati Suvichar

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,

ત્યારે... ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!                               

🌷 Good Night 🌷


કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ,

પોતાને "improve" કરવા માટે મહેનત કરો.

કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,

 નયતર એક નામ નાતો લાખો લોકો છે. 

😊 Good night 😊

 

good night gujarati image

પેપર માં આવતો નિબંધ અને જીવન માં બંધાતો સંબંધ;

જો મનગમતો હોય ને સાહેબ... 

તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ ;

કોઈ દિવસ ખૂટતી નથી.

💐 ગુડ નાઈટ 💐


ગુજરાતી શાયરી & સુવિચાર 2021 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

Good Night SMS in Gujarati

તારી યાદો માં ઊંઘ નું આવવું પણ મુશ્કિલ થય ગયું છે,

અને ઊંઘ આવી પણ જાયતો તે ઊંઘ પર તારો જ પહેરો હોય છે.

🌷 Good Night Diku🌷

 

શુભ રાત્રી

હદયના દરિયા માંથી તમારા માટે મોતી રાખ્યા છે,

જોઈએ એટલા લઈ જાવ, બધા મફત જોખી ને રાખ્યા છે..!

❤️ શુભ રાત્રી ❤️


હું ભલે વીતી ગયેલી કાલ છું... જિંદગી તું જો, 

હજી ખુશ ખુશાલ છું.                    

🥰 ગુડ નાઈટ 🥰

 

Good Night Gujarati Shayari

જિસ તરહ ચાંદ આપકો ચાંદની દેતા હૈ, ઓર ફૂલ ખીલ કર ખુશ્બુ દેતા હૈ,

ઉસી તરહ મેરા દિલ આપકો Good Night કહ દેતા હૈ...

🌷 શુભ રાત્રી 🌷


💫કોઈ પણ કર્મ કરો,  

બસ🥰 ધ્યાન એટલું જ રાખજો કે... 

કુદરત Online છે. ‼

💐 ગુડ નાઈટ 💐


આ પણ જુઓ:- Good Morning Message in Gujarati

ગુડ નાઈટ

Good Night Gujarati Shayari

તમારા હૃદયને સ્પર્શ કરી તમારી આંખો બંધ કરો. અને એક મીઠા સપના સાથે સુઈ જાઓ.

🌷 Good Night 🌷


સપના જોનારાઓ માટે રાત, દિવસ કરતા લાંબી હોય છે અને 

જે લોકો તેમના સપના સાકાર કરે છે તેમના માટે દિવસ, રાત કરતા લામ્બો હોય છે.

🌹 શુભ રાત્રી 🌹

 

Good Night SMS in Gujarati

જોજો હો કામ વગર વધુ જાગી રહેતા નય, ઠંડી નો ચમકારો જબરો છે. 

જમીને ગોદળા ભેગા થય જજો.

💐 ગુડ નાઈટ 💐


તમે મારો પ્રેમ અને મારું જીવન છો, 

હું આશા રાખું છું કે તમે આજની રાત્રે ઘણાં બધાં મીઠા સપનાં જોશો!  

❤️ શુભ રાત્રી Dear ❤️

 

ગુડ નાઈટ સુવિચાર

જે સ્વપ્ન તમે જોવ છો, 

હું ઈચ્છું કે તે દરેક આશા અને લક્ષ્ય સાચા થાય.

💐 Good Night 💐


Good Night Message in Gujarati

ભગવાનનો આભાર માનવા માટે આપણી પાસે ઘણા કારણો છે,

પરંતુ દરેલ આવી શાંતિપૂર્ણ રાત માટે તેમનો આભાર માનીએ. 

🌹 ગુડ નાઈટ 🌹

 

શુભ રાત્રી ના ફોટા

તમને ગેહરી નિંદ્રા આવે અને આવતી કાલે નવી આશાઓ અને ઘણી સકારાત્મક ઉર્જા સાથે જાગૃત થાઓ.

🌷 Good Night 💐


હર રાત મેરા નામ બોલ કર સોયા કરો, ખિડકી ખોલ તકિયા મોડકે સોયા કરો,

હમભી આયેંગે તુમ્હારે ખયાલો મેં, ઇસલિએ થોડી સી જગહ છોડ કે સોયા કરો.

❤️ Good Night My Love ❤️

 

good night message in gujarati

કાલે શું થવાનું છે તેની ચિંતા માં આખી રાત ના રહો, 

ઊંડો શ્વાસ લો અને આરામ કરો, 

તમારે ડરવાની જરૂર નથી ભગવાન તમારી સાથે જ છે.

🌷 શુભ રાત્રી 🌷


આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ,

બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા..

🙏 ગુડ નાઈટ 🙏

 

શુભ રાત્રી શાયરી

જન્મ એ જીવનની શરૂઆત છે,

સુંદરતા જીવનની કળા છે, 

પ્રેમ જીવનનો ભાગ છે..,

પણ ★"મિત્રતા"★ 

એ જીવનનું ♥️હૃદય છે...!!

🌷 Good Night 💐

 

આ પણ જુઓ:- 

તમારા મનમાં પણ આવા કોઈ સુંદર Good Night Gujarati Suvichar કે Good Night Message in Gujarati હોય તો અમને Comment માં જણાવી શકો છો. જેથી કરીને અમે તમારા શુભ રાત્રી/ગુડ નાઈટ સુવિચાર ને અમારી નવી પોસ્ટ માં Add કરી શકીએ.

તો મિત્રો આશા રાખું છું કે, તમને આમારી આ શુભ રાત્રી (ગુડ નાઈટ) સુવિચાર અને શાયરી | Good Night SMS/MSG in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આવીજ સુંદર-સુંદર પોસ્ટો નો આનંદ માણવ માટે આમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.

Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

1 Comments

Post a Comment
Previous Post Next Post