Header Ad

💔100+ ગુજરાતી Sad Shayari, Quotes and Status | Bewafa Shayari in gujarati

Gujarati Sad Shayari એ આપણી દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક જરિયો છે. જયારે આપણે કોઈ વ્યક્તિને બેહદ પ્રેમ કરતા હોઈએ અને પછી એ આપડે છોડીને ચાલી જાય એનું દુઃખ એક સાચો પ્રેમી જ સમજી શકે. આ પોસ્ટમાં એક સાચા આશિકે લખેલી 100+ Bewafa Shayari in Gujarati આપેલ છે જેને વાંચીને તમારી આખોમાં પણ આશુ આવી જશે.

100+ Gujarati Sad Shayari, Quotes and Status


Gujarati Sad Shayari

જે વ્યક્તિ એ જીવન ભર સાથ નિભાવવાની કસમ ખાધી હતી અને અધવચ્ચે જ તમારો સાથ છોડી ને ચાલી ગઈ તેને તમારું દર્દ વ્યક્ત કરવા માટે અહીં નીચે કેટલીક દર્દ ભરી શાયરી, Bewafa Shayari Gujarati, Sad Quotes in Gujarati, બેવફા શાયરી, Sad Status in Gujarati, વિરહ શાયરી, બેવફા ના ટેટસ અને બેવફા શાયરી ફોટો આપેલ છે. 

બેવફા શાયરી

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

 

બેવફા શાયરી ફોટો
Download Photo

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ !

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો...
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે...💕

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા, કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.

 

bewafa shayari gujarati
Download Photo

પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી.💔

વાત ખાલી છોડવાની હતી, છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

કોણ સાચવશે તને મારી જેમ, જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા, જો ખાલી Time pass જ કર્યો હોત ને, તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત. 

દર્દ ભરી શાયરી

આજકાલ તો એ અમને Digital નફરત કરે છે, અમને Online જોઈને પોતે Offline થઈ જાય છે.

જનમ જનમનો સાથ માંગતી હતી અને, બે મિનિટમાં ગુસ્સો કરીને જતી રહી.

 

Gujarati Sad Shayari
Download Photo

એક દિવસ તો એવો આવશે જ કે જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.

ક્યારેક ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે, આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું.

આંખો થાકી ગઈ છે આકાશ ને જોય-જોય ને, પણ એ તારો તૂટતો જ નથી, કે જને જોઈને હું તને માંગી લવ.

જિંદગીમાં બાકી બધું મળ્યું બસ એક તમે ન મળ્યા.😢

 

દર્દ ભરી શાયરી
Download Photo

જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી હતીને, ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર રડાવીશ.

કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું, જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય. 

લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે. હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે, બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.

Sad Quotes in Gujarati

ના હેરાન કર જીવવા દે મને "જિંદગી", તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.😭

બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો, થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો...

 

Sad Quotes in Gujarati
Download Photo

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ, નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો, દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો.
 
સાચે જ કેટલું દુઃખ થાય છે, જયારે કોઈની જરૂર હોય અને એ આપણી પાસે ના હોય !!😞

ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ, તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.

 

વિરહ શાયરી
Download Photo

દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન, આ દિલ વાળું "દિલ" બહુ તકલીફ આપે છે. 

મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું, મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.

મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ. ડરતા હું બતાને સે... કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે. ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.

 

આ પણ જુઓ:

કેટલીક વાર આપડે ઉદાસ થઇ જઈએ છીએ તેવા સમય એ દિલને હળવું કરવા માટે તમે આ ઉપર દરસાવેલ Sad Shayari in Gujarati નો ઉપયોગ તમે કરી શકો છો. જરૂરી નથી કે જીવનમાં જેની સાથે પ્રેમ થાય લગ્ન પણ તેની જોડે જ થાય કેમકે ક્રિષ્નને રાધા સાથે પ્રેમ થયો હતો પણ લગ્ન નહતા થયા.

Sad Status in Gujarati

અહીંયા નીચે એક ગુજરાતી સોન્ગ નું Sad Status in Gujarati આપેલ છે. જેને તમે તમારા WhatsApp કે Instagram જેવા સોશ્યિલ મીડિયા મૂકી તમારું દર્દ વ્યક્ત કરી શકો છો.જો તમે શાયરીઓના શોકીન હોવ તો તમે ગુજરાતી શાયરી નું App તમારા મોબાઈલ માં Install કરીને રાખી શકો છો. અહીં નીચે એક સુંદર Google play store માં  ઉપલબ્ધ Gujarati Shayari Sad ના Appની  લિન્ક આપેલ છે.

Download Gujarati Shayari App:- Click Here

મોત્રો તમને આમારી આ પોસ્ટ  Gujarati Sad Shayari અથવા Bewafa Shayari in gujarati કેવી લાગી તેનો અભિપ્રાય નીચે કોમેન્ટ માં લખવાનું ના ભૂલશો. અમે અવાર-નવાર આવી પ્રેમ ને લગતી શાયરીઓ ની પોસ્ટ લખતા હોઈએ એટલે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.

Post a Comment

1 Comments

  1. Thanks for this Gujarati Sad Shayari and Bewafa Shayari in Gujarati.

    ReplyDelete