Happy Dhanteras Wishes in Gujarati 2021 | ધનતેરસ, જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પહેલો દિવસ છે જે ભારતમાં દિવાળીનો તહેવાર છે. તે કાર્તિકના હિંદુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષના તેરમા ચંદ્ર દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ધનતેરસ 02 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આજે આ પોસ્ટ માં હું તમારા માટે બેસ્ટ 30+ Happy Dhanteras Quotes in Gujarati લાવ્યો છું, જે ખુબજ ઉપયોગી થશે.
![]() |
100+ Happy Dhanteras Wishes, Quotes and Message in Gujarati |
😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}
Happy Dhanteras 2021
મિત્રો અહીં નીચે કેટલીક Dhanteras Wishes in Gujarati, Dhanteras Message in Gujarati, Dhanteras Quotes in Gujarati અને Dhanteras Status in Gujarati આપેલ છે. જે તમને ધનતેરસ ની શુભેચ્છાઓ પાઠવવા માટે મદદરૂપ થશે.
Dhanteras Wishes in Gujarati
તમે જેની અપેક્ષા કરો છો તેનાથી પણ વધુ માં લક્ષ્મી તમને આપે,
💐 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💐
તારી કૃપાથી માં, મારા બધા કર્યો થઈ ગયા છે.
કર્યો તમે કર્યાં અને નામ મારું થઈ ગયું.
🌹 ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય, એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.💐 Happy Dhanteras 2021💐
Dhanteras Wishes in Gujarati |
તમને અને તમારા પરિવારને👨👩 ધનતેરસની શુભકામનાઓ…,🙏
તંદુરસ્ત અને સુખી જીવન માટે ભગવાન ધન્વંતરીના ખુબ ખુબ આશીર્વાદ🌹…
તમારા ઘરોને🏡 સાફ કરો,
મીણબત્તીઓથી સજાવો,
રંગોલીઓ બનાવો અને દીવા પ્રગટાવો,
કારણ કે દેવી લક્ષ્મી આવવાના છે.
🌹Happy ધનતેરસ 2021🌹
ધન કી બરસાત હો,ખુશીયો કા આગમન હો,આપકો જીવન કા હર સુખ પ્રાપ્ત હો,માતા લક્ષ્મી કા આપકે ઘર વાસ હો.🌸 ધનતેરસ ની શુભકામનાઓ 🌸
- આ પણ જુઓ:- Happy Diwali Wishes in Gujarati
Dhanteras Quotes in Gujarati
આવે લક્ષ્મી જી તમારા દ્વાર,સુખ સંપત્તિ મળે તમને અપાર.🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷
આપકે ઘર મેં ધન કી બરસાત હો, લક્ષ્મી માતા કે વાસ હો,સંકટો કે નાશ હો, ઓર શાંતિ કા વાસ હો... હેપી ધનતેરસ!!🙏
ભગવાન કુબેર હંમેશાં તમને સમૃદ્ધિ અને જીવનમાં સફળતા માટે આશીર્વાદ આપવા માટે હાજર રહે….
🙏 સૌ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ 🙏
Dhanteras Quotes in Gujarati |
તેર (13)નો આંકડો પણ શુભ થઈ જાય છે,જયારે તેમાં "ધન" નો ઉમેરો થાય છે.💝 ધનતેરસ 2021 ની શુભકામનાઓ 💝
માં લક્ષ્મીના આશીર્વાદથી, તમે તમારા બધા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો તેવી પ્રાર્થના.
💐ધનતેરસ તથા ધન્વંતરીપર્વ ની હાર્દિક શુભેચ્છાઓ💐
- આ પણ જુઓ:- Gujarati Shayari Application
Dhanteras Message in Gujarati
માં લક્ષ્મી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.
💐ધનતેરસની શુભકામનાઓ 💐
આ ધનતેરસ તમને વધુ સફળતાની દિશામાં પ્રવાસ કરતી વખતે,
સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ કરે. Happy Dhanteras 🌹
આશા છે કે માં લક્ષ્મી તમારા માટે સારા નસીબ અને અપાર ખુશીઓ 🙂 લાવશે.🙏ધનતેરસની હાર્દિક શુભકામનાઓ🙏
આ તહેવાર આપણા જીવનમાં ઘણા રંગ લાવે છે.
તેજસ્વી રંગો તમારા જીવન પર પ્રભુત્વ લાવી શકે છે.
🌹 હેપી ધનતેરસ 🌹
બધા જ મિત્રો ને ધન તેરસ ની શુભકામનઓ અને તમારું બધું ધન મને આપી દેશો એવી આશા... 🙏 તમે જ બધા કહો છો કે કાંઈ સાથે લઈ ને નથી જવાનું એટલે મને આપી દેજો ભૂલ્યા વગર... 😜 બાકી તો સબ મોહમાયા હે...🙏 સૌ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ🙏
ધન્ય-ધાન્ય હો અબ કે બરસ,લક્ષ્મી કી હો બૌછાર,પ્યાર ભરા હો ધર-સંસાર,એસા હો આપકા ધનતેરસ કા ત્યૌહાર.🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷
Dhanteras Status in Gujarati
ધનતેરસ ના દિવસે WhatsApp અને Instagram પર ઘણા લોકો Dhanteras Wishes in Gujarati અથવા Happy Dhanteras Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર ધનતેરસ નું સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
આ પણ જુઓ:-
મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Happy Dhanteras Wishes in Gujarati 2021 અને Dhanteras Quotes in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.