મિત્રો,એક સુંદર Gujarati Quotes આપણું જીવન બદલી શકે છે. જીવન માં ક્યારેક-ક્યારેક આપડે હતાશ થઇ જતા હોઈએ અને તેવા સમયે એક પ્રેરણાદાયક અથવા Motivational Quotes in Gujarati આપણ ને જીવન જીવવાની રાહ બતાવે છે. તો આવાજ કેટલાક જીવન માં ઉપયોગી થાય તેવા Quotes in Gujarati લઈને આવ્યો છું.
તમારી પાસે બ્રહ્માંડમાં ફક્ત એક જ વસ્તુ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે છે તમારી વિચારસરણી. તો ચાલો આ વિચારસરણી માં કેટલાક Motivational, Life, Friendship અને Love ને લગતા Gujarati Quotes ને ઉતારીએ. કેમકે જ્યારે તમે તમારી વિચારસરણીની ગુણવત્તા બદલો છો, ત્યારે તમે તમારા જીવનની ગુણવત્તામાં પણ ફેરફાર કરો છો.
Gujarati Quotes
Motivational Quotes in Gujarati
જ્યારે ખીસામાં માં "રૂપિયા" હોય ને ત્યારે,
કુંડળીમાં "શનિ" હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.
“જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” - આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. - ચાણક્ય
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
"ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય." - ચાણક્ય
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.
"એક રાજા જન્મતો નથી, તેને બનાવવામાં આવે છે"
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
આ પણ જુઓ:- ગુડ મોર્નિંગ સુવિચાર
Gujarati Quotes on Life
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
કોઈ કારણને લીધે જ શત્રુ કે મિત્ર બને છે. - કૌટિલ્ય
જો મહેનત એક આદત બની જાય,તો સફળતા એક 'મુકદ્દર' બની જાય છે.
Profit દેખાય ને સાહેબ, તો કોઈ પણ સામે જુકે.
શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે. - કૌટિલ્ય
સફળતા શું છે? નિષ્ફળતા પછી નું પ્રકરણ.
તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.
જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે. - આચાર્ય ચાણક્ય
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે...!!
ગરમ કર્યા વગર લોઢું લોઢા સાથે નથી જોડાતું. - આચાર્ય ચાણક્ય
Gujarati Quotes on Friend or Friendship
મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને સમજે છે, તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે, અને તમે જે રીતે છો તે જ રીતે તમને સ્વીકારે છે.
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
સાચા મિત્રો હંમેશા આત્મા સાથે હોય છે. ” - L.M. Montgomery
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
"વિશ્વ માટે તમે ફક્ત એક જ વ્યક્તિ હોઈ શકો છો,પરંતુ એક વ્યક્તિ માટે તમે દુનિયા હોય શકો છો." - Dr. Seuss
"જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે,કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે."
જીવનમાં એક એવો મિત્ર હોવો જરૂરી છે જે કહે, "તું ચિંતા ના કર હું છું તારી LIC"જિંદગી કે સાથ ભી... જિંદગી કે બાદ ભી...
અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે,અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.
Gujarati Quotes on Love
ખબર તો હતી જ કે એ "ના" જ પાડશે...છતાંય કહેવાય તો ગયું જ કે"હું" તને ચાહું છું...
હું કયાં કહું છુ કે તારી યાદ આવે છેહું એમ કહું છુ કે તુ જ યાદ આવે છે.!!
સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, 💕લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.
નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ,નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.
વાતો પણ તેની જ થાય છે જેની પરવાહ હોય છે.
નહિ કરી શકે કોઈ વિજ્ઞાનિ મારી બરાબરી,હું "ચાંદ" જોવા પણ સાયકલ લઈને જતો હતો.💕
સમાધાન પ્રેમને કબૂલ નથી અને સમજણથી પ્રેમ ક્યારેય પણ થતો નથી...
દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે, અને રાત તમારી યાદોમાં.
નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.
"લોકો અધૂરા પ્રેમ પછી જ સંપૂર્ણ શાયર બને છે."
0 Comments