દિલ અને દિમાગ ને હલાવી દે તેવા 100+ Best Gujarati Attitude Status 2021. જો તમે Attitude માં રહેસો તોજ આ દુનિયા તેમની ઓકાત માં રહેશે, નહીંતર આ દુનિયા તમને શાંતિ થી જીવવા પણ નહિ દે. આ Attitude Status in Gujarati 2 Line ને તમે તમારા WhatsApp, Facebook અને Instagram પર શેર કરી શકો છો. હું આશા રાખું છું કે, તમને આ ગુજરાતી ટેટસ ની પોસ્ટ પસંદ આવશે.
Gujarati Status Attitude
અહીં નીચે ખૂબ જ હાર્ડ દુશ્મનની રૂહ કંપાવી દે તેવા Attitude status in Gujarati 2 line,ગુજરાતી નવા ટેટસ, One Line or Royal Attitude Status in Gujarati, Attitude Quotes in Gujarati અને Gujarati Status for WhatsApp આપેલ છે. તમારા દુસ્મનો અને રિસ્તેદારો ને તમારું level બતાવવા માટે આ ગુજરાતી સ્ટેટ્સ તમને મદદરૂપ થશે.
Attitude Status in Gujarati 2 Line
વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.🔥 🔥 🔥
હું પૈસા નો હિસાબ નથી રાખતો,પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.🤨 🤨 🤨
મોકા તો ઘણા મળે છે,વળતા જવાબ આપવાના સાહેબ,પરંતુ નક્કી કર્યું છે કે,કુદરત થી સારું કોઈ ના આપી શકે.🙏 🙏 🙏
કોઈને ખટકતું હોય તો સામે કેજો,બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.💪 💪 💪
બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.😠 😠 😠
મર્યાદા નામની વસ્તુ નડે છે,બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.🔥 🔥 🔥
માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે."જરાય ખોટું નહિ લાગે"😏 😏 😏
હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે,શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.😎 😎 😎
અમે પેદા જ એ સ્કુલ માં થયા છીએ,કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.🔥 🔥 🔥
હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા,કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.🙏 🙏 🙏
Attitude Quotes in Gujarati
હાલત ભલે ગમે તેવી હોય,પણ ધડકનો માં નશો જીતનો જ હોવો જોઈએ.💪 💪 💪
ખામીઓ દરેક માં હોય છે ફરક બસ એટલો છે કે,બીજાની દેખાય અને પોતાની નથી દેખાતી.🙃 🙃 🙃
જિંદગીની સાચી મજા તો ત્યારે આવે છે,જ્યારે દુશ્મન પણ તમારી જોડે હાથ મિલાવવા બેતાબ હોય.😏 😏 😏
પસંદ આવ્યા તો દિલમાં,નહિ તો દિમાગમાં પણ નઈ.😎 😎 😎
હથિયાર તો સિર્ફ શોખ કે લિએ રખા કરતે હૈ,ખોફ કે લિએ તો બસ નામ હી કાફી હૈ.🔥 🔥 🔥
મનથી ભાંગી પડેલાને તો "મિત્રો" જ સાચવે છે,સંબંધીઓ તો માત્ર વ્યવહાર જ સાચવે છે.🙏 🙏 🙏
વાત જો વટે લાવશો તો વ્યવહાર ની ચિંતા અમે પણ નથી કરતા.😏 😏 😏
જ્યારે જેબ માં રૂપિયા હોય ને,ત્યારે કુંડળીમાં શનિ હોવાથી કસોજ ફર્ક નથી પડતો.💰 💲 💰
કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો,પંચાત તો આખું ગામ કરે જ છે.😜 😜 😜
પીઠ પાછળ 'ઘા' એ જ લોકો કરે,જેની બરોબરી કરવાની ઓકાત નથી.🔥 🔥 🔥
આ પણ જુઓ:
Gujarati Status for WhatsApp
Old school હોય કે પછી New school બધા માં એક વિષય સરખો જ હોય છે - "Profit" અને એ મારો પ્રિય વિષય છે.💰 💲 💰
હું પાવર અને પૈસા ને નહીં,પણ સંબંધ ને માન આપું છું.🙏 🙏 🙏
જીત હાસિલ કરની હો તો કાબિલિયત બઢાઓ,કિસ્મત કી રોટી તો કુત્તે કો ભી નસીબ હોતી હૈ.😎 😎 😎
😠 😠 😠
બોલવાનું તો બધા જાણે છે,પણ ક્યારે અને શું બોલવું,એ બહુજ ઓછા લોકો જાણે છે.🔥 🔥 🔥
પીઠ પાછળ ભલે ને લોકો વાતો કરતા હોય,પણ મોઢા ઉપર બોલવાની કોઈની ઓકાત નથી.😈 😈 😈
તો હોઈશ ચાંદનો ટુકડો,પણ હું ભી મારા પાપાનાં જિગરનો ટુકડો છું.😜 😜 😜
પીઠ પાછળ વાર કરવાની આદત નથી વાલા,જયારે પણ વાર કરીશ સામી છાતીએ કરીશ.😏 😏 😏
Profit દેખાય ને સાહેબ,તો કોઈ પણ સામે જુકે.💰 💲 💰
તને મારા જેવું બીજું મળવાની તો દૂરની વાત છે,શોધવામાં પણ ફાંફા પડી જશે.🤨 🤨 🤨
અમુક અનુભવ પછી વિવાદો નો સંપૂર્ણ ત્યાગ જ યોગ્ય છે.જો કોઈ કહે કે હાથી ઉડી શકે છે,તો તમારો જવાબ હોવો જોઈએ કે,"હાં" બિલકુલ તમારી વાત સાચી છે હો.🙏 🙏 🙏
ઉપર દર્શાવેલ Attitude Status in Gujarati માં તમને અનુકૂળ આવે તેવા નાના-મોટા સુધારા કરી શકો છો. જેથી કરી તમે તમારું એક Unique અથવા તો Royal Gujarati status બનાવી શકો.
આ પણ જુઓ:
સોશિયલ મીડિયા માં વિડિઓ સ્ટેટ્સ મુકવા માટે અહીં નીચે એક ખુબજ સુંદર Attitude Status in Gujarati અથવા Gujarati Status Video આપેલ છે. જેને તમે તમારા WhatsApp માં મૂકી તમારું રુવાબ બતાવી શકો છો.
Gujarati Video Status બનાવવા માટે આજકાલ Play Store માં પણ ઘણા Apps ઉપલબ્ધ છે, તેમાનું એક સારા રેટિંગ વાળા Gujarati Status Video App ની લિંક અહીં નીચે આપેલ છે. જેની મદદથી તમે તે App ને તમારા Mobile માં Install કરી શકો.
Download Gujarati Status Video App:- Click Here
તો બસ મિત્રો હવે મારા શબ્દો ને હું અહી જ વિરામ આપું છું. તમને આમારી આ Attitude Status in Gujarati 2 Line પોસ્ટ પસંદ આવી હોય તો નીચે Comment Box માં કોમેંટ કરવાનું ના ભૂલશો. અને હા, અમારી આવીજ નવી-નવી પોસ્ટો નો આનંદ માણવા માટે આમરી Website ની મુલાકાત લેતા રેજો.
0 Comments